નરેન્દ્ર મોદી આર્જેન્ટિના પહોંચ્યા, 57 વર્ષમાં કોઈ ભારતીય પીએમ મોદી આર્જેન્ટિના પહોંચ્યાં
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિઅર માઈલીના આમંત્રણ પર સત્તાવાર મુલાકાતે આર્જેન્ટિના પહોંચ્યા. આ મુલાકાતનો હેતુ વૈશ્વિક દક્ષિણ સાથે ભારતના જોડાણને મજબૂત બનાવવા અને દક્ષિણ અમેરિકન દેશ સાથેના સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. એઝેઇઝા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું આગમન થતાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. આર્જેન્ટિના પહોંચ્યા પછી પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ […]