બિહાર વિધાનસભા ચૂંટણી : અમિત શાહ સંભાળશે મહત્વની જવાબદારી, નિર્ણયો પટણામાંથી જ લેવાશે
પટણા : બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની ગઈ છે. તમામ પક્ષો પોતાની રણનીતિ ઘડવામાં અને જનસમર્થન મેળવવામાં વ્યસ્ત બન્યા છે. આ વચ્ચે ભાજપ હાઇકમાન્ડે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે પક્ષના તમામ ચૂંટણી સંબંધિત નિર્ણયો હવે સીધા પટણામાંથી જ લેવાશે. બેઠક વહેંચણી ફોર્મ્યુલા, ઉમેદવારોની પસંદગીથી લઈને પ્રચાર કાર્યક્રમ સુધીના બધા નિર્ણય પટણામાં […]


