દેશમાંથી ઘુસણખોરોને હાંકી કાઢવામાં આવશેઃ નરેન્દ્ર મોદી
પટનાઃ દેશમાં ઘુસણખોરોની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા અને કોંગ્રેસ તથા રાષ્ટ્રીય જનતા દળ (RJD) જેવા પક્ષો પર ઘુસણખોરો દ્વારા બિહારના લોકોના અધિકારો છીનવી લેવાનો આરોપ લગાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ઘુસણખોરોને કોઈપણ ભોગે દેશમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. બિહારના ગયાજીમાં વિવિધ યોજનાઓ શરૂ કર્યા પછી એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું […]


