1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

દિલ્હીની હવા એક અઠવાડિયા પછી ખરાબ શ્રેણીમાં,લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી

દિલ્હી: હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી બે દિવસમાં દિલ્હી-એનસીઆરમાં હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં જઈ શકે છે. મંગળવારે 12 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા હળવા પવન અને તેજસ્વી સૂર્યપ્રકાશ સાથે હવામાં સુધારો થયો હતો.સોમવારની સરખામણીએ મંગળવારે પ્રદૂષણનું સ્તર 13 પોઈન્ટ ઘટીને 297 ઈન્ડેક્સ થઈ ગયું છે, જે ખરાબ શ્રેણી છે. એક સપ્તાહ બાદ દિલ્હીનો […]

ભારતમાં 35 વર્ષથી ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલા એકથી જેલના સળિયા પાછળ ધકેલાઈ

લખનૌઃ બાંગ્લાદેશની એક મહિલા બરેલીના દેવર્નિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉદયપુર ગામમાં 35 વર્ષથી પોતાની ઓળખ છુપાવીને રહેતી હતી. જો કે, મહિલાએ પાસપોર્ટ માટે અરજી કરતા તેની હકીકત સામે આવી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને મહિલાની અટકાયત કરી હતી. તેમજ કોર્ટમાં રજુ કરી હતી. અદાલતે મહિલાને જેલમાં મોકલી આપવા આદેશ કર્યો હતો. ધરપકડ કરાયેલ મહિલા […]

દેશમાં સૌથી સુરક્ષિત શહેર બન્યું કોલકાતા, પૂણે અને હૈદરાબાદ બીજા તથા ત્રીજા નંબર ઉપર

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ જાહેર કર્યો રિપોર્ટ સતત ત્રણ વર્ષથી કોલકાતા પ્રથમ નંબર ઉપર કોલકાતામાં મહિલા વિરોધી અત્યારચારના બનાવો વધ્યાં નવી દિલ્હીઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર કોલકાતા ભારતનું સૌથી સુરક્ષિત શહેર છે. આ સાથે, કોલકત્તાને સતત ત્રીજા વર્ષે સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પ્રતિ લાખ વસ્તીમાં […]

રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પેહલા પીએમ મોદીની અયોધ્યાની મુલાકાત શક્ય ,એરપોર્ટનું કરી શકે છે ઉદ્ઘાટન 

અયોધ્યા – અયોધ્યામાં બની રહેલું રામ મંદિર દેશના કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા જાન્યુઆરીમાં યોજાનાર છે જેને લઈને મંદિરના ટ્રસ્ટ દ્વારા અનેક તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે જો કે પ્રાણ પ્રતિષ્ઠામાં પીએમ મોડી પણ હાજર રહવાના છે પરંતુ આ પેહલા પણ પીએમ  મોદી આયોધ્યાની મુલાકાત લે તેવી શક્યતાઓ દરશાઈ રહી છે . […]

ઉત્તરપ્રદેશમાં દારૂ પીવા અને વેચવાને લઈને યોગી સરકારનું કડક વલણ – આપ્યા આ આદેશ

લખનૌ – ઉત્તરપ્રદેશ ની સરકાર પોતાના રાજ્યની ભલાઈ માટે અવારનવાર મહત્વના નિર્ણય લેતી હોય છે ત્યારે હવે દારૂ વેચાણ તથા દારૂ પીવાની પોલિસીને લઈને યોડી સરકારે કડક નિર્દેશ જાહેર કર્યા છે . પ્રાપ્ત વિગત પ્રમાણે  યુપી એક્સાઇઝ વિભાગે વિભાગીય સમીક્ષા બેઠક યોજી હતી , આ બેઠકમાં મંત્રી નીતિન અગ્રવાલ સહિત વિભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યા. […]

રાજસ્થાનઃ કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહની ગોળી મારીને હત્યા કરાઈ, પોલીસે તપાસ શરુ કરી

જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીને અજાણ્યા શખ્સોએ ગોળી મારી હતી. સુખદેવ સિંહને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ફાયરિંગમાં સુખદેવ સિંહની હત્યાની ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. તેમજ સમગ્ર જયપુર શહેરમાં નાકાબંધી કરને હત્યારાઓને ઝડપી લેવા માટે કવાયત શરુ […]

હવે સાઉદી બાદ બ્રિટન એ પણ વિઝાના નિયમોંમાં કર્યા બદલાવ ,, ભારતીયોને થશે મુશ્કેલી

દિલ્હી – તાજેતરમાં સાઉદી અરેબિયા એ વર્કિંગ વિઝા ને લઈને પોતાના નિયમો બદલ્યા હતા ત્યાર બાદ ભારતના લોકોનું કામ અર્થે સાઉદી જવું થોડું મુશ્કેલ બન્યું ત્યારે હવે સાઉદી બાદ બ્રિટને પણ પોતાના વિઝા ના નિયમોમાં ફરફર કર્યા છે. સુનક સરકારે બહારથી આવતા અને બ્રિટનમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ આ નિયમ બનાવ્યો છે. હવે તેઓ જ્યાં […]

સંસ્કૃત આપણી સંસ્કૃતિની ઓળખ અને વાહક રહી છેઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પ્રથમ દિક્ષાંત સમારંભને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે સંસ્કૃત આપણી સંસ્કૃતિની ઓળખ અને વાહક રહી છે. તે આપણા દેશની પ્રગતિનો આધાર પણ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સંસ્કૃતનું વ્યાકરણ આ ભાષાને અપ્રતિમ વૈજ્ઞાનિક આધાર આપે છે. તે માનવ પ્રતિભાની એક […]

તેલંગાણાના સીએમનું નામ ફાઇનલ,આ નેતાને સોંપવામાં આવી જવાબદારી

દિલ્હી: તેલંગાણામાં સીએમનું નામ ફાઈનલ થઈ ગયું છે. સૂત્રોને ટાંકીને માહિતી મળી છે કે રેવંત રેડ્ડી તેલંગાણાના સીએમ હશે. નોંધનીય છે કે રેવંત રેડ્ડી તેલંગાણામાં કોંગ્રેસના અધ્યક્ષ પણ છે અને ચૂંટણી જીત્યા બાદ તેઓ હાઈકમાન્ડની પહેલી પસંદ રહ્યા હતા. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસની જીત થઈ, ત્યારે ચર્ચાઓ શરૂ થઈ કે રેડ્ડીને સીએમ પદની જવાબદારી આપવામાં આવી […]

હરિયાણા-રાજસ્થાનમાં મની લોન્ડરિંગ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પરિચીતો ઉપર EDના દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં હરિયાણા અને રાજસ્થાનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ તપાસના ભાગરૂપે બે રાજ્યોમાં લગભગ 12 સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પરિચીતોને નિશાન બનાવીને ઈડીને તપાસનો ધમધમાટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code