ઓડિશા સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને આપી દિવાળીની ભેટ, ભથ્થામાં 2 ટકા વધારો
નવી દિલ્હીઃ ઓડિશા સરકારે રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU)માં કાર્યરત કર્મચારીઓને આર્થિક રાહત આપવા માટે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ દિવાળી પહેલાં PSU કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી છે. આ નવા વધારાથી કર્મચારીઓનું કુલ ડીએ 53 ટકાથી વધીને 55 ટકા થઈ જશે. આ વધારાનો અમલ 1 […]


