1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

રાજસ્થાનના રાજકારણમાં મોટી હલચલ,બાબા બાલકનાથને દિલ્હી બોલાવવામાં આવ્યા

જયપુર: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ પાર્ટીનું મનોબળ ઉંચુ છે. પાર્ટીએ કોઈને પણ સીએમ પદનો ચહેરો બનાવ્યા વિના સામૂહિક નેતૃત્વ હેઠળ આ ચૂંટણી લડી હતી. કોઈપણ સીએમ ચહેરા વિના પણ ભાજપે કોંગ્રેસને પછાડી અને ચૂંટણીમાં જંગી જીત નોંધાવી. જોકે, જીત બાદ હવે રાજ્યના સીએમને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન […]

સત્ર શરૂ થતાં પેહલા પીએમ મોદી એ સાંસદોને સકારાત્મક વિચારો સાથે સંસદમાં પ્રવેશવા કરી અપીલ , કહ્યું ‘ઉત્સાહ વધારનાર દેશના 4 રાજ્યોના પરિણામો ભવિષ્યને સમર્પિત ‘

દિલ્હી – સંસદના શિયાળુ સત્રનો આજથી આરંભ થઈ રહ્યો છે વિતેલા દિવસે 4 રાજ્યોની વિધાન સભ્યની ચુંટણીના પરિણામો જાહેર થાય જેમાં ભારતીય જનતા પાર્ટી એ 3 રાજ્યમાં ભારે જીત મેળવી છે આ સાથે જ આજે મિઝોરમમાં ચુંટણીનું પરિણામ જાહેર થવાનું છે સાથે આજથી શરૂ થતાં શિયાળુ સત્ર પેહલા પીએમ મોડી એ 4 રાજ્યોના પરિણામોને લઈને […]

ભૂપેશ બઘેલે રાજ્યપાલને આપ્યું રાજીનામું,હાર પર આપ્યું પહેલું નિવેદન

દિલ્હી: મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ તમામ પરિણામોથી ભાજપ ખુશ છે જ્યારે કોંગ્રેસને આંચકો લાગ્યો છે. કોંગ્રેસને સૌથી મોટો ઝટકો છત્તીસગઢ ચૂંટણીમાં લાગ્યો છે. તમામ એક્ઝિટ પોલ્સ રાજ્યમાં કોંગ્રેસની આસાન જીત દર્શાવે છે. જો કે તેમ છતાં કોંગ્રેસને અહીં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. હવે રાજ્યમાં કોંગ્રેસનું […]

રાજધાની દિલ્હીમાં વરસાદ બાદ પ્રદૂષણમાં થોડી રાહત ,જો કે હજી પણ AQI 300 ને પાર

દિલ્હી – દેશની રાજધાની દિલ્હી માં દિવાળી પહળથીજ પ્રદૂષણનું સ્તર વધ્યું હતું આ સાથે જ લોકોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું હતું સાથે જ હવાની ગુણવત્તા કહર શ્રેણીમાં સતત નોંધાઈ રહી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં પડી રહેલા વરસાદ અને વાતાવરણમાં પલટણ કારણે હવામાં થોડો સુધાર જોવા મળ્યો છે . જો કે  વરસાદ બાદ […]

મોડી રાત્રે ભૂકંપના આંચકાએ બે દેશોને હચમચાવી દીધા, સુનામીના ભયથી એલર્ટ જારી

દિલ્હી: મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકાના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, પાકિસ્તાન અને ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી. ગઈકાલે પણ ફિલિપાઈન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપ બાદ દક્ષિણ ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયા, પલાઉ અને મલેશિયાના ભાગોમાં સુનામી આવવાની આશંકા હતી. ફિલિપાઈન્સની એક સરકારી એજન્સીએ […]

ચક્રવાત મિચોંગને લઈને અનેક રાજ્યોમાં એલર્ટ, PM મોદીએ આંધ્રના સીએમ સાથે વાત કરી

દિલ્હી – દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે ચક્રવાત મિચોંગની અસર વર્તે રહી છે ત્યારે બંગાળની ખાડી પર સર્જાયેલ ચક્રવાત મિચોંગ વધુ ખતરનાક બની ગયું છે. આ સાથે જ હવામાન વિભાગની માહિતી મુજબ આવતીકાલે મંગળવારે સવારે આંધ્રપ્રદેશના નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠે 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. […]

આજથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર,સરકાર લાવશે 19 બિલ,આ 3 બિલને પાસ કરાવવો પડકાર

દિલ્હી: વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. 22 ડિસેમ્બર સુધી ચાલનાર સંસદનું શિયાળુ સત્ર આ વખતે ગરમ રહી શકે છે. આજે સત્રના પહેલા જ દિવસે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સંબંધિત રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે. લોકસભાની એથિક્સ પેનલે તપાસ બાદ TMC સાંસદને હાંકી કાઢવાની ભલામણ કરી છે. […]

મિઝોરમમાં આજે મતગણતરી , કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

દિલ્હી – વિધાનસભાની 5 રાજ્યોની છૂટણીમાંથી વિતેલા દિવસે 4 રાજ્યોના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જો કે મિઝોરમમાં આજે વહલી સવારથી મતગણતરી કરવામાં આવી રહી છે આજ રોજ  મિઝોરમમાં ચુંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે , માહિતી અનુસાર  આજે યોજાનારી મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે  સત્તારૂઢ […]

PM મોદી મહારાષ્ટ્રની લેશે મુલાકાત,છત્રપતિ શિવાજીની પ્રતિમાનું કરશે અનાવરણ

દર વર્ષે 4 ડિસેમ્બરે મનાવવામાં આવે છે નેવી ડે PM મોદી 4 ડિસેમ્બરે મહારાષ્ટ્રની લેશે મુલાકાત છત્રપતિ શિવાજીની પ્રતિમાનું કરશે અનાવરણ દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર, 2023ના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી સાંજે 4:15 વાગ્યે મહારાષ્ટ્રનાં સિંધુદુર્ગ પહોંચશે અને ત્યાં કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. તે પછી વડાપ્રધાન  સિંધુદુર્ગમાં ‘નેવી […]

રાજસ્થાનમાં કોણ બનશે મુખ્યમંત્રી? આ મોટા નામ આવ્યા ચર્ચામાં

દિલ્હી: અશોક ગેહલોતને રાજસ્થાનમાં મોટો ઝટકો લાગતો જણાય છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો અનુસાર હાલમાં ભાજપ અહીં બમ્પર બેઠકો સાથે સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. જો કે, એવી આશા હતી કે આ વખતે કોંગ્રેસ રાજસ્થાનમાં ફરી સત્તા હાંસલ કરશે, પરંતુ પરંપરા ચાલુ રહી. ભાજપ અહીં પુનરાગમન કરવા તૈયાર છે. આ સાથે જ સવાલો ઉઠવા લાગ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code