દુનિયાની કોઈ શક્તિ ભારતને મોટી અર્થવ્યવસ્થા બનતા રોકી શકતી નથીઃ રાજનાથસિંહ
ભોપાલઃ મધ્યપ્રદેશના રાયસેનમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, ઓપરેશન સિંદૂરમાં અમે દુનિયાને સંદેશ આપ્યો કે અમે કોઈને છેડતા નથી, પરંતુ જો કોઈ આપણને છેડશે તો અમે તેને પણ છોડતા નથી. અમે ધર્મ પૂછીને મારતા નથી, કર્મો જોઈને મારીએ છીએ. ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે. ભારત વિશ્વમાં શાંતિ ઇચ્છે છે, પરંતુ જે આપણને […]


