1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

બેન્કોની આ કામગીરી પર CBI આવ્યું એક્શનમાં,જાણો સમગ્ર માહિતી

દિલ્હી: સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (CBI)એ આ વર્ષે નવેમ્બર મહિનામાં UCO બેન્કમાં 820 કરોડ રૂપિયાના શંકાસ્પદ IMPS લેવડદેવડ મામલે FIR દાખલ કરી છે અને અનેક શહેરોમાં 13 સ્થળોએ દરોડા પાડયા છે. તેમણે જણાવ્યું છે કે સર્ચ ઓપરેશન સોમવારે મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું અને તેમાં કોલકાતા અને મેંગ્લોર પણ સામેલ હતા. યુકો બેંકની ફરિયાદ પર […]

કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસમાં રાજસ્થાન સરકારે કરી SITની રચના

જયપુર – વિતેલા દિવસને મંગળવારના રોજ રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની પોતાના જ ઘરમાં ગોરો મારીને હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ રાજપૂત સેનાના સમર્થકો દ્વારા હત્યારાઓને પકડવા માટે આંદોલન શરૂ કર્યું અને બને તેટલી વહલી ટેક હત્યારાઓને પકડવાં જણાવ્યું  ત્યાર બાદ આજરો બુધવારે રાજસ્થાનના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઉમેશ મિશ્રાએ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી […]

પાકિસ્તાની આર્મી ઓફિસરનો મજાક કે પાગલપન? પીએમ મોદી વિશે કહી મોટી વાત

દિલ્હી:પાકિસ્તાન અને તેની આર્મી હવે પાગલ અથવા ગાંડા થઈ ગયા હોય તેવું લાગે છે. આ વાત જાણીને તમને પણ શોક લાગશે કે પાકિસ્તાનના આર્મી ઓફિસર એવું બોલી રહ્યા છે કે તેઓ ભારતના પીએમ મોદીને કેદ કરશે. જો કે આ વાત એકદમ હાસ્યસ્પદ છે અને તેમાં કોઈ શંકા પણ નથી. પાકિસ્તાનની હાલતથી અત્યારે વિશ્વના તમામ દેશો […]

વિધાનસભા ચૂંટણીમાં જીતેલા ભાજપના સાંસદ નરેન્દ્ર સિંહ તોમર સહિત 10 સાંસદો એ આપ્યું રાજીનામું

દિલ્હી –ચાર રાજ્યોમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવનારા તમામ ભાજપના સાંસદોએ રાજીનામું આપી દીધું છે. પાર્ટીએ આ સાંસદો અને મંત્રીઓને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપી હતી. ભાજપે કુલ 21 સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા. જાણકારી અનુસાર ભાજપે વિધાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશમાંથી સાત સાંસદોને ટિકિટ આપી હતી, જેમાંથી પાંચ સાંસદો પોતાની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા જ્યારે […]

પાકિસ્તાનને સાઈડલાઈન કરીને મિત્ર ચીને તાલિબાન સરકારને આપી માન્યતા

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે જાહેરાત કરી હતી કે, ચીને બેઇજિંગમાં તેના રાજદૂતને ઔપચારિક રીતે સ્વીકાર્યું છે. આ પછી ચીન તાલિબાનના રાજદૂતને હોસ્ટ કરનારો પહેલો દેશ બની ગયો છે. આ સિવાય તાલિબાન સરકારને કાયદેસર સરકાર તરીકે જાહેર કરનાર ચીન વિશ્વનું પ્રથમ દેશ બન્યું છે. જો કે, આનાથી પાકિસ્તાનને ચોક્કસપણે આંચકો લાગશે, કારણ કે તાલિબાન અને […]

CAG દ્વારા દિલ્હી જલ બોર્ડનું ઓડિટ કરાવવાની સૂચના,કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપ

દિલ્હી: રાજધાની દિલ્હી જલ બોર્ડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી જલ બોર્ડનું કેગ દ્વારા ઓડિટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. કેજરીવાલ સરકાર છેલ્લા 15 વર્ષનું CAG ઓડિટ કરાવશે. પાણી બોર્ડમાં ગેરરીતિઓ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સરકારી સૂત્રોએ બુધવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે છેલ્લા 15 વર્ષના […]

અયોધ્યાના ભવ્ય રામ મંદિરના પૂજારીઓ માટેની તાલીમનો આજથી આરંભ

અયોધ્યામાં બની રહેલું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિક છે આતુરતાથી આ મંદોરની રાહ જોવાઈ રહી છે ત્યારે આજ રોજ બુધવારથી રામ લલા મંદિરના આર્ચક  પદ માટે પસંદ કરાયેલા 20 ઉમેદવારોની તાલીમ શરૂ કરવામાં આવી છે .   રામલલા માટે અર્ચકોની નિમણૂક માટે તેની સત્તાવાર વેબસાઇટ પર સૂચના જારી કરી હતી. રામલલા પ્રતિષ્ઠા સમારોહ અને ભવિષ્યમાં […]

ફોર્બ્સની 100 સૌથી શક્તિશાળી મહિલાઓમાં 4 ભારતીયો,નિર્મલા સીતારમણ સતત પાંચમી વખત યાદીમાં સામેલ

દિલ્હી:નાણામંત્રી નિર્મલા સીતારમણે ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેણી 32મા ક્રમે છે, જેમાં યુએસના ઉપપ્રમુખ કમલા હેરિસ અને ગાયિકા ટેલર સ્વિફ્ટનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં અન્ય ત્રણ ભારતીય મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જેમ કે – HCL કોર્પોરેશનના સીઈઓ રોશની નાદર મલ્હોત્રા (રેન્ક 60), સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરપર્સન સોમા […]

અમદાવાદથી દુબઈ જઈ ફ્લાઈટનું એક મુસાફરની તબીયત લથડતા કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

નવી દિલ્હીઃ અમદાવાદથી દુબઈ જઈ રહેલા સ્પાઈસ જેટના પ્લેનને મેડિકલ ઈમરજન્સીના કારણે પાકિસ્તાનના કરાચીના મોહમ્મદ અલી ઝીણા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. કરાચી એરપોર્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, ફ્લાઈટએ રાત્રે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ દરમિયાન 27 વર્ષના એક વ્યક્તિને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)ના પ્રવક્તાએ જણાવ્યું હતું […]

કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસના આરોપીઑની તસવીર આવી સામે

દિલ્હી: કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના આરોપી બંને શૂટરોની ઓળખ થઈ ગઈ છે. પોલીસ આ બે શૂટરોને શોધવામાં વ્યસ્ત છે. બે શૂટરમાંથી એકનું નામ રોહિત રાઠોડ અને બીજાનું નામ નીતિન ફૌજી છે. જે સ્કૂટર પર આરોપી ગોગામેડીની હત્યા કરવા આવ્યો હતો તે સ્કૂટર પણ પોલીસે કબજે કર્યું છે. મંગળવારે બે હુમલાખોરોએ સુખદેવ સિંહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code