પ્રજાસત્તાક પર્વઃ તાપી જિલ્લાને સરકાર ભેટ, 124.48 કરોડના 20 કામોનું ઈ લોકાર્પણ
તાપી જિલ્લાના 61 જેટલા વિકાસ કામોનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ એક્સ્પોને જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો વ્યારાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો વ્યારાઃ જિલ્લાના વડું મથક વ્યારા ખાતે 76 માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો તેમજ આમંત્રિતો […]