1. Home
  2. revoinews

revoinews

સંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા સબબ 15 સાંસદો સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હીઃ સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષી પાર્ટીઓએ ગુરુવારે લોકસભા અને રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો, તેમજ ગૃહ મંત્રી અમિત શાહ જવાબ આપે તેવી માંગણી કરી હતી. આ દરમિયાન લોકસભાના સ્પીકરએ હંગામો કરવાના આરોપ સબબ વિપક્ષી પાર્ટીઓના લગભગ 15 જેટલા સાંસદોને સત્ર સમાપ્તી સુધી સપ્સેન્ડ કરવા નિર્દેશ કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર લોકસભાના સ્પીકરે કોંગ્રેસના સભ્ય […]

સંજય રાઉત વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ,પીએમ મોદી વિરૂદ્ધ લેખ માટે મુશ્કેલીમાં મુકાયા રાઉત

મુંબઈ: શિવસેનાના નેતા સાંજઈ રાઉત સતત ચર્ચામાં રહે છે ત્યારે હવે ફરી પોલસ ફરિયાદને કાઈને તેઓ ચર્ચામાં આવ્યા છે જાણકારી મુજબ  મહારાષ્ટ્રના યવતમાલમાં પોલીસે સોમવારે શિવસેના નેતા સંજય રાઉત વિરુદ્ધ પક્ષના મુખપત્ર ‘સામના’માં પીએમ  મોદી વિરુદ્ધ વાંધાજનક લેખ લખવા બદલ કેસ નોંધ્યો છે. ફરિયાદી અનુસાર, તાજેતરમાં જ સામનામાં ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની અભૂતપૂર્વ સફળતા […]

વિશ્વભરમાં ફરી છવાયા પીએમ મોદી – દુનિયભરમાં લોકલાડીલા નેતા તરીકે પ્રથમ સ્થાને

દિલ્હી – પીએમ મોદી  માત્ર ભારતના લોકોના જ નહીં પરંતુ વિદેશના લોકોના પણ લોક લદિલ નેતા છે ત્યારે ફરી એક વખત વિશ્વભર માં પીએમ મોદી એ  પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે અને ગ્લોબલ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે . પીએમ મોદીને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ગણાવ્યા છે. બિઝનેસ ઈન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં આ દાવો […]

રાજ્યસભાના સાંસદ અને તેમના પરિચીતો ઉપર ITના દરોડામાં 200 કરોડની રોકડ મળી

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુ અને તેમના નજીકના સહયોગીઓના ઘરો પર આવકવેરા વિભાગના દરોડામાં 200 કરોડ રૂપિયાની રોકડ મળી હતી. દરોડા દરમિયાન 9 તિજોરીઓ નોટોથી ભરેલી મળી આવી હતી અને નોટો ગણવા માટે મશીનો મંગાવવા પડ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, 200 કરોડ રૂપિયાની ગણતરી થઈ ગઈ છે અને નોટોની ગણતરી હજુ ચાલુ છે. રકમના […]

રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રીલીઝ ના 6 જ દિવસમાં 300 કરોડની ક્લબમાં શામેલ,વર્લ્ડ વાઈડ 500 કરોડ કમાય

મુંબઈ – અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રીલીઝ પેહલાજ સારી કમાણી કરી ચૂકી હતી રીલીઝ બાદ આ ફિલ્મ માત્ર 6 દિવસમાં જ 300 કરોડની ક્લબમાં સામેલ થઈ છે ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે . ફિલ્મની વાત કરીએ તો, તેમાં રણબીરને ભારતના સૌથી ધનિક વ્યક્તિ (અનિલ કપૂર દ્વારા ચિત્રિત) ના પુત્ર તરીકે દર્શાવવામાં આવ્યો […]

ચક્રવાત મિચોંગને લઈને અનેક રાજ્યોમાં એલર્ટ, PM મોદીએ આંધ્રના સીએમ સાથે વાત કરી

દિલ્હી – દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે ચક્રવાત મિચોંગની અસર વર્તે રહી છે ત્યારે બંગાળની ખાડી પર સર્જાયેલ ચક્રવાત મિચોંગ વધુ ખતરનાક બની ગયું છે. આ સાથે જ હવામાન વિભાગની માહિતી મુજબ આવતીકાલે મંગળવારે સવારે આંધ્રપ્રદેશના નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠે 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. […]

સાઉથની ફિલ્મ ‘સાલાર’ એ રિલિઝ પહલા જ કરોડોની કરી કમાણી , અમેરિકામાં ધૂમ વેચાઈ ટિકિટ

મુંબઈ –   આ મહિનામાં અનેક સુપરહિટ ફિલ્મો આવી રહી છે ત્યારે અનેક ફિલ્મ નું બૂકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે  શરૂઆતના દિવસોમાં ‘એનિમલ’ અને ‘સામ બહાદુર’ જેવી ફિલ્મો રિલીઝ થશે, જ્યારે વર્ષના અંતમાં ‘ડિંકી’ અને ‘સાલાર’ વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર થશે. જો સાલારના એડવાન્સ બુકિંગની વાત કરવામાં આવે તો શાનદાર ટિકિટ વેચાઈ રાગી હોવાનું સામે […]

ગાઝા પટ્ટી માં બંધક બનાવાયેલ 14 ઇઝરાયેલી અને 3 વિદેશી બંધકોને હમાસે કર્યા મુક્ત

દિલ્હી – ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 1  મહિનાથી પણ વધુ સામે ચાલી રહેલા યુદ્ધમાં વિરામ આપ્યો હતો આ સ્થિતિ વચ્ચે  હમાસના લડવૈયાઓએ રવિવારે યુદ્ધવિરામ કરાર હેઠળ 14 ઇઝરાયેલ સહિત 17 વધુ બંધકોને મુક્ત કર્યા હતા. હમાસે રવિવારે  રોજ બંધકોના ત્રીજા જૂથને મુક્ત કર્યો. મીડિયા  અહેવાલ મુજબ ઈઝરાયેલની સેનાએ જણાવ્યું કે ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા 14 ઈઝરાયેલ અને […]

જમ્મુ-કાશ્મીર માં વર્ષ દરમિયાન 15 જવાન શહીદ , 25 આતંકવાદીઓનો સેનાના જવાનો એ કર્યો ખાતમો

શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં સતત આતંકી ઘટનાઓ બનતી રહેતી હોય છે આખા વર્ષ દરમિયયાં અહી સેન ખાડે પેજ રહીને આતંકી પ્રવવુતિઓ ને નાકામ  કરવામાં જોતરાયેલી હોય છે ત્યારે આ વર્ષ આટલે કે 2023 દરમિયાન અત્યાર સુધી સેનાએ  25  આતંકી ઓને ઠાર કર્યા છે . આ બાબતની જાણકારી પ્રમાણે  આ  વર્ષે જમ્મુના ત્રણ જિલ્લામાં હિંસક ઘટનાઓમાં 15 […]

સત્ય નડેલા દ્વારા મોટી જાહેરાત,ભૂતપૂર્વ OpenAI બોસ સેમ ઓલ્ટમેન માઇક્રોસોફ્ટમાં જોડાયા

દિલ્હી: ઓપનએઆઈના ભૂતપૂર્વ વડા સેમ ઓલ્ટમેન માઈક્રોસોફ્ટમાં જોડાઈ રહ્યા છે. માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાએ સોમવારે આની જાહેરાત કરી હતી. અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંશોધન માટે નવી ટીમનું નેતૃત્વ કરવા માટે ઓલ્ટમેન Microsoft સાથે જોડાઈ રહ્યા છે. ઓલ્ટમેનની સાથે ઓપનએઆઈના ભૂતપૂર્વ પ્રમુખ ગ્રેગ બ્રોકમેન પણ માઈક્રોસોફ્ટમાં જોડાઈ રહ્યા છે. નડેલાએ આ વાતની જાહેરાત એક્સ પર કરતાં લખ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code