1. Home
  2. revoinews

revoinews

ભારત વિશ્વસનીય વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પાર્ટનર તરીકે ઉભરી રહ્યું છે:ડો. એસ જયશંકર

દિલ્હી:વિદેશ મંત્રી ડો એસ જયશંકરે ત્રણ દિવસીય સેમિકોનઇન્ડિયા 2023ના છેલ્લા દિવસને સંબોધન કર્યું હતું, જેમાં મહત્વપૂર્ણ અને ઉભરતી તકનીકોમાં ભારતની ભૂમિકા અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં, ખાસ કરીને સેમિકન્ડક્ટર્સમાં રાષ્ટ્રના વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વિશ્વસનીય વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પાર્ટનર તરીકે ભારતની વધતી હાજરી પર ભાર મૂક્યો. આ સંબંધમાં અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે આંતરરાષ્ટ્રીય […]

તમિલનાડુની એક ફટાકરા ફેક્ટરીમાં આગ લાગતા 8ના મોત – પીએમ મોદીએ એ દુખ વ્યક્ત કર્યું, વળતરની જાહેરાત કરી

દિલ્હીઃ- આજરોજ શનિવારનીનબપોરે તમિલનાડુમાં એક ફટાકરા ફેક્ટરિમાં વિસ્ફોટ થવાની ભયાનક ઘટના બની હતી જેમાં ઘણા લોકો ગંબીર રીત દાઝ્યા હતા તો 8 લોકોના મોત થયા છે.કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસની બિલ્ડીંગને પણ નુકસાન થયું છે. આ ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે શોક વ્યક્ત […]

મણીપુર હિંસાઃ કુકી સંગઠને પીએમ મોદીને પત્ર લખીને રાષ્ટ્રપતિ શાસનની કરી માગ

ઈમ્ફાલઃ- મણીપુરમાં મે મહિનાથી શરુ થયેલી હંસા અટકવાનું નામ નથી લઈ રહી ,છેલ્લા કેચલાક મહિનાઓમાં અહી 100થી પણ વધુ લોકોના જીવ ગયા છે કુકી અને મતૈય સમુદાય વચ્ચે શરુ થયેલો મતભેદ હિંસામાં પરિણામ્યો ત્યારે હવે કુકી સંગઠન દ્રારા પીએમ મોદીને પત્ર લખવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મણિપુરની જોમી કાઉન્સિલ સ્ટીયરિંગ કમિટીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન […]

ટ્વિટર પર PM મોદીના 9 કરોડ ફોલોઅર્સ થયા,જાણો ટોપ 10માં કોણ છે સામેલ

પીએમ મોદીની લોકપ્રિયતા વધુ વધી ટ્વિટર પર 9 કરોડથી વધુ ફોલોઅર્સ થયા  નેતાઓમાં બરાક ઓબામા ટોચ પર  દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. પીએમ મોદીના સોશિયલ મીડિયા ટ્વિટર હેન્ડલ પર 9 કરોડથી વધુ ફોલોઅર્સ છે. પીએમ મોદી ટ્વિટર પર ટોપ 10 સૌથી વધુ ફોલો કરવામાં આવતી સેલિબ્રિટીની યાદીમાં સામેલ […]

દિલ્હી સહીતના 500થી વધુ શહેરોમાં ગૃહિણીઓને રાહત – 80 રુપિયે કિલો ટામેટાનું થયું વેચાણ

દિલ્હીઃ- છેલ્લા 1 મહિનાથી શાકભાજીના ભાવ  સાતમા આસમાને જોવા મળી રહ્યા છે ત્યારે ખઆસ કરીને રોજીંદા શાકમાં નાખવામાં આવતા ટામેટા 160 રુપિયે કિલોથી લઈને 200 રુપિયે કિલો વેચાઈ રહ્યા હતા જો કે કેન્દ્ર સરકારના મહત્વના નિર્ણય બાદ હવે ટામેટાના ભાદ કેટલાક સ્થળોએ ઘટેલા જોવા મળ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે દેશની રાજધાની દિલ્હી સહીતના 500થી વધુ […]

આંઘ્રપ્રદેશના મુખ્યમંત્રીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, રાજ્ય માટે કરી આ માંગણી

  દિલ્હીઃ- પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદીને સતત અનેક રાજ્યના મંત્રીઓ મળતા હોય છે પોતાના રાજ્યની સમસ્યા માટે તો ક્યારેક તેના હિત માટે પીએમ મોદીને મળીને વાત કરતા હોય છે ત્યારે વિતેલા દિવસે આંઘ્રપ્રદેશના મુખ્યમંત્રી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી બુધવારે નવી દિલ્હીમાં વડા […]

કેબિનેટની યોજાયેલી બેઠકમાં પીએમ મોદીનો મંત્ર, કહ્યું ‘2024 નહી પરંતુ 2047ને ધ્યાનમાં રાખીને કાર્ય કરવા’

  દિલ્હીઃ વિતેલા દિવસને 3 જુલાઈનો સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં  મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી આ દરમિયાન પીએમ મોદીએ વિકાસ કાર્યો પર ચર્ચા કરી હતીઆ સહીત આ બેઠકમાં પીએમએ મંત્રીઓને કહ્યું કે આ ચૂંટણીનું વર્ષ છે, આને ધ્યાનમાં રાખીને તમે બધાએ મહેનત કરવી જોઈએ. માત્ર આવનારી લોકસભાની ચૂંટણીને જ ન જુઓ, પરંતુ 2047  તરફ નજર […]

સની દેઓલ અને અમીષા પટેલની ખૂબ રાહ જોવાતી ફિલ્મ ‘ગદર 2’ નું ટિઝર આજે થશે રિલીઝ

સનીદેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર 2 નું ટિઝર આજે રિલીઝ કરાશે દર્શકો ફિલ્મની પણ આતુરતાથી જોઈ રહ્યા રાહ મુંબઈઃ- ફિલ્મ ગદર જ્યારે વર્ષ 2002માં રિલીઝ થઈ ત્યારે સિનેમાધરોમાં ઘીમ મચાવી હતી એ જ રીતે દર્શકો ગદર 2 ને લઈને પણ ભારે ઉત્સુક જાવા ળી રહ્યા છએ ત્યારે ગદર 2ને લઈને એક સારા સમાચાર મળી […]

આંતરરાષ્ટ્રીય યોગ દિવસે “હર ઘર આંગન યોગ” મનાવવામાં આવશે, શાળા, મદરેસાઓથી લઈને દેશના દરેક શહેરોમાં થશે યોગા

21 જૂને મનાવાય છે આતંરરાષ્ટ્રીય યોગ દિવસ હર ઘર આંગન યોગ થકી આ વર્ષે દરેક શહેરોમાં યોગ કરાવાશે દિલ્હીઃ 21 જૂનના રોજ વિશ્વભરમાં યોગ દિવસ મનાવવામાં આવે છે, આ દિવસે લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃ્ત કરી યોગ કરવા માટે પ્રિત કરવામાં આવે છે ત્યારે વર્ષ 2023 દરમિયાન હર ઘર આંગન યોગ થકી દેશના મદરેસાઓ અને શાળાઓમાં […]

પીએમ મોદી માટે પાપુઆ ન્યૂગિની પોતાની જૂની પરંપરા તોડશે,જાણો શું છે આ પરંપરા

પીએમ મોદી માટે પાપુઆ ન્યૂગિની પોતાની જૂની પરંપરા તોડશે સુર્યાસ્ત બાદ અહી નેતાનું સ્વાગત થતું નથી જો કે પીએમ મોદીનું અહી સ્વાગત કરાશે દિલ્હીઃ- ાજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપપાનની ત્રણ દિવસની યાત્રા પૂર્ણ થી રહી છએ ત્યારે હવે પીએમ મોદી પાપુઆ ન્યૂગિની માટે રવાના થઈ રહ્યા છએ જો કે મહત્વની વાત એ છે કે પીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code