1. Home
  2. revoinews

revoinews

પીએમ મોદી માટે પાપુઆ ન્યૂગિની પોતાની જૂની પરંપરા તોડશે,જાણો શું છે આ પરંપરા

પીએમ મોદી માટે પાપુઆ ન્યૂગિની પોતાની જૂની પરંપરા તોડશે સુર્યાસ્ત બાદ અહી નેતાનું સ્વાગત થતું નથી જો કે પીએમ મોદીનું અહી સ્વાગત કરાશે દિલ્હીઃ- ાજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપપાનની ત્રણ દિવસની યાત્રા પૂર્ણ થી રહી છએ ત્યારે હવે પીએમ મોદી પાપુઆ ન્યૂગિની માટે રવાના થઈ રહ્યા છએ જો કે મહત્વની વાત એ છે કે પીએમ […]

ગરમીના કારણે પેટ ખરાબ રહે છે? તો જોઈલો આ રામબાણ ઈલાજ, એક વખત બનાવીલો આ પાવડર જેનાથઈ પેટની દરેક સમસ્યા થશે દૂર

ગેસ અને વાયુની સમસ્યાને દૂર કરે છે મેથી અને અજમો હાથ,પગના સાઘાના દુખાવામાં મળે છે રાહત સામાન્ય રીતે આજકાલની જે ભાગદોડ વાળી લાઈફ છે તેમાં આપણે ખોરાક બદલાયો છે, ખાસ કરીને બહારનું આરોગતા લોકોને ગેસ અથવા તો પેટ ખરાબ થવાની સમસ્યાઓ થતી રહેતી  હોય છે આવી સ્થિતિમાં જો સમયસર તેની સારવાર કરવામાં આવે અને જંકફુડને […]

પંજાબમાં આજે ખેડૂતોનું પ્રદર્શન, 20 માર્ચે દિલ્હીના જંતર-મંતર પર કરશે વિરોધ પ્રદર્શન

ચંડીગઢ:ખેડૂતો ફરી એકવાર સરકાર સામે રસ્તા પર ઉતરવાના છે.યુનાઇટેડ કિસાન મોરચા (SKM) 13 માર્ચે પંજાબમાં જિલ્લા સ્તરે વિરોધ કરશે.એસકેએમ જિલ્લા મુખ્યાલય પર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે અને પૂતળાં બાળશે.ભારતીય કિસાન મંચના નેતાઓનો આરોપ છે કે કેન્દ્ર સરકાર જે ખેડૂત નેતાઓના ઘરો પર દરોડા પાડી રહી છે તેમની વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. […]

કુખ્યાત મુખ્તાર અંસારી ગેંગને દેશની સૌથી ખૂંખાર ગેંગ ગણાવતી અલ્હાબાદ હાઈકોર્ટ

લખનૌઃ અલ્હાબાદ હાઈકોર્ટે મુખ્તાર અંસારી ગેંગને દેશની સૌથી ખૂંખાર ગેંગ ગણાવી હતી. હત્યાના કેસમાં મુખ્તાર ગેંગના સાગરિતની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટે હત્યાના આરોપી રામુ મલ્લાહને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જસ્ટિસ દિનેશ કુમાર સિંહની બેંચ જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. હાઈકોર્ટે અવલોકન કર્યું કે, […]

કેદારનાથ અને બદ્રીનાથ યાત્રા અત્યાર સુધી 1.25 લાખ યાત્રીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન

ચારધામ યાત્રા માટેની નોંધણી શરુ અત્યાર સુધી 1.25 લાખ લોકોનું રજીસ્ટ્રેશન દિલ્હીઃ- કેન્દ્ર સરકાર દ્રારા આ વર્ષથી ચારધામ યાત્રા માટે ફરજિયાત રજીસ્ટ્રેશનની પ્રકિયા શરુ કરવામાં આવી છે કારણ કે દરવર્ષે ભક્તોની ભારે ભીડને લઈને સુરક્ષા વ્યસત્થા કરવી મુશ્કેલ બને છએ સાથે જ અનેક અપ્રિય ઘટનાઓ સર્જાય છે જેથી આ વર્ષથી આ યાત્રા માટે નોંધણી શરુ […]

રાહુલ ગાંધી સન્માનીય નેતા હોવાની સાથે દેશની પ્રગતિ ઈચ્છે છેઃ ગૌત્તમ અદાણી

આપકી અદાલતમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે રજત શર્માની વાતચીતના અંશો રજત શર્મા – ગૌતમભાઈ. ભગવાન પાસે તો બધા માંગે છે કે, થોડુ મને આપી દે, પણ લાગે છે કે ઉપરવાળો માત્ર આપનું જ સાંભળે છે. ઘણા સમયથી રિસર્ચમાં મેં જોયું છે કે આપની વેલ્થ દરરોજ વધી જાય છે. એટલે લાગે છે કે આપ કી અદાલતનો […]

સૈયદ આસીમ મુનીર:પુલવામા સમયે ISI ચીફ રહી ચૂકેલા, હવે PAK આર્મી ચીફ બનશે; જાણો તેમની સાથે જોડાયેલી 5 રસપ્રદ વાતો

નવી દિલ્હી:  પાકિસ્તાનમાં આજે નવા આર્મી ચીફના નામનું એલાન કરવામાં આવ્યું. લે. જનરલ આસિમ મુનીરને પાકિસ્તાનના નવા આર્મી ચીફ બનાવવામાં આવશે.આસિમ મુનીર, જનરલ કમર જાવેદ બાજવાનું સ્થાન લેશે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આસિમ મુનીરને આ પદ માટે પસંદ કર્યા છે. પાકિસ્પાતાનના સૂચના અને પ્રસારણ મંત્રી  મારિયા ઔરંગઝેબે તેમના નામની ઘોષણા કરી છે. તેમના નામને હવે […]

રાજસ્થાનના થારના રણમાં થયો ‘શત્રુનાશ’ નો અભ્યાસ : ભારતીય આર્મી અને એર ફોર્સના સૈનિકો થયા સામેલ

રાજસ્થાન: પશ્ચિમી રાજસ્થાનના થાર રણમાં 21 નવેમ્બરે ભારતીય આર્મીના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેંજમાં ‘શત્રુનાશ’નો અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસથી સેનાની દક્ષિણ પશ્ચિમ કમાને દુર્ગમ સંયુક્ત ફાયર પાવરનો પરિચય આપ્યો. આ અભ્યાસમાં સેનાની તોપ, ટેંક અને હેલિકોપ્ટર  સિવાય વાયુ સેનાએ પણ ભાગ લીધો હતો. આ પ્રકારનો યુદ્ધ અભ્યાસ બંને સેનાઓ વચ્ચે ઉપયોગમાં લેવાતાં  બધાં જ હથિયાર […]

મતદાન અધિકાર : મતદાનની ઉમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચારણા, જાણો કયા દેશની સરકારે લીધો નિર્ણય?

ન્યૂઝીલેન્ડ :  ન્યૂઝીલેન્ડ પોતાના દેશમાં મતદાનની ઉંમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચાર કરી રહી છે. દેશના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને સંસદમાં આ નવો કાયદો લાવવાનું વચન આપ્યું છે. 16 વર્ષની વયના બાળકોને મતદાનનો અધિકાર આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચૂકાદા બાદ લેવામાં આવ્યો હતો. દેશની એક અદાલતે  એવી પણ દલીલ આપી હતી કે દેશનું […]

IFFI 2022 ફેસ્ટિવલમાં 75 યુવાનોને 53 કલાકમાં શોર્ટ ફિલ્મ બનાવવાનો પડકાર આપવામાં આવ્યો, જેમાંથી સૌથી શ્રેષ્ઠની પસંદગી મણિરત્નમ કરશે

ગોઆ: ગોઆમાં  કોરોનાકાળ પછી બે વર્ષે  આખરે ૫૩મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત થઇ રહ્યો છે. જે 20 નવેમ્બરથી 28 નવેમ્બર દરમ્યાન આયોજિત થશે. આ ફેસ્ટિવલમાં યુવા નિર્દેશકોને 50 કલાકની અંદર એક શોર્ટ ફિલ્મ બનાવવાની સ્પર્ધા રાખવામ આવી હતી, જેમાં દેશ્ભાર્માંનાથી લાગ્બહ્ગા હજારેક યુવાનોએ ભાગ લીધો હતો અને તેમાંથી આજે ફાઈનલ 75 યુવાનોને પ્રસૂન જોશી, આર. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code