WhatsApp લાવશે નવું સિક્યુરિટી ફીચર: બોગસ કોલ્સ અને મેસેજથી મળશે મુક્તિ
નવી દિલ્હીઃ મેટા કંપનીના ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ હવે તેના કરોડો યુઝર્સ માટે મોટું અપડેટ લાવવાની તૈયારીમાં છે. આ નવું ફીચર યુઝર્સને ફર્જી કોલ્સ અને મેસેજથી મુક્તિ આપશે અને સાઇબર હુમલાઓથી બચાવશે. હાલ આ ફીચરનું પરીક્ષણ બીટા વર્ઝનમાં કરવામાં આવી રહ્યું છે અને તેને ‘Strict Account Settings’ નામથી રજૂ કરવામાં આવશે. અહેવાલ અનુસાર, આ ફીચરને […]


