1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

ભારતીય રેલ્વે હવે શાકભાજીને મંડી સુધી પહોંચાડવા માટે ખાસ ટ્રેનનું સંચાલન કરશે

ભારતીય રેલ્વેનું મહત્વનું પગલું ટામેટા અને ફ્લાવર જેવી સબજીઓને  ખાસ ટ્રેન મારફત પહોંચાડશે રેલ્વે મંત્રીએ આ અંગે ટ્વિટર પર જાણકારી આપી ભારતીય રેલ્વે ખેડૂતોને મદદ કરવા માટે મહત્વપૂર્ણ પગલા લઈ રહી છે. રેલ્વેએ ખેડૂત માટે ટ્રેનો દોડાવ્યા બાદ હવે રેલ્વે ખેડુતોની ખેત પેદાશોને મંડીઓ સુધી પહોંચાડવા માટે ખાસ  ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. રેલ્વે પ્રધાન […]

ઈસ્લામનું પવિત્ર સ્થળ મક્કા 6 મહિના બાદ હવે યાત્રીઓ માટે મર્યાદીત સંખ્યા સાથે તબક્કાવાર ખોલવામાં આવશે

ઈસ્લામનું પવિત્ર સ્થળ યાત્રીઓ માટે ખુલશે તણ તબક્કામાં ખોલવામાં આવશે મક્કાની મસ્જીદ ત્રીજા તબક્કામાં સાઉદી બહારના લોકોને ઉમરાહ માટે પરવાનગી અપાશે યાત્રીઓની સંખ્યા 80 હજાર હશે ઇસ્લામનું સૌથી પવિત્ર ગણાતું સ્થળ, એટલે કે મક્કાની ભવ્ય મસ્જિદ અટલે કે હરમ શરીફ  હવે મુસ્લિમ યાત્રીઓ માટે ખોલવામાં આવશે. હવે યાત્રીઓને અહીં ઉમરાહ કરવા માટે અહીં આવવાની મંજૂરી […]

છ મહિના બાદ પ્રવાસીઓએ તાજમહેલના દિદાર કર્યા- સહેલાણીઓ માટે આગરાના પર્યટક સ્થળો ખુલ્લા મુકાયા

આગરા તાજમહેલ પ્રવાસીઓ માટે ખુલ્યો મૂકાયો આ સાથે જ આગરાના સ્મારક સ્થળોની પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે કોવિડ 19ના પ્રોટોકોલનું પાલન થતું જોવા મળ્યું એક દિવસમાં માત્ર 5 હદાર પ્રવાસીઓને મંજુરી અપાઈ છેલ્લા 6 મહિનાથી દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે જેને લઈને કેન્દ્ર સરકાર દ્રારા લોકડાઉન કરવાની પણ ફરજ પડી હતી ત્યાર બાદ ઘીમે-ઘીમે અનલોક […]

કોરોનાના કહેર વચ્ચે 30 સપ્ટેમ્બર સુધી નહીં ઉડે આતંરરાષ્ટ્રીય વિમાન – પ્રતિબંધ યથાવત

ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવા 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ પ્રતિબંધ 30 તારિખ સુધી યથાવત રહેશે કોરોનાનો કહેર જોતા લેવાયો નિર્ણય કાર્ગો ફ્લાઈટ્સ તેમજ DGCA દ્વારા સ્પેશિયલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ નહી સમગ્ર વિશ્વામાં હજુ કોરોનાએ અટકવાનું નામ નથી લીધુ , ત્યારે કોરોના કાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય  વિમાન સેવાઓ પર પ્રતિંબધ લગાવવામાં આવ્યો હતો, જે સપ્ટેમ્બર મહિનાની શરુઆતમાં શરુ કરવાની […]

હવે બસમાં કરો યાત્રા ‘દિલ્હી’ થી ‘લંડન’ – 18 દેશોમાં ફરતા-ફરતા 70 દિવસે તમને પહોંચાડશે લંડન

હવે દિલ્હીથી બસ દ્વારા પહોચી શકાશે લંડન આ માચટે એક ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે વ્યક્તિ દીઠ 15 લાખ જેટલો ખર્ચ 18 દેશોમાં ફરીને આ બસ તમલે લંડન લઈ જશે સાંભળીને જ તમારા હોંશ ઉડી ગયા હશે ચોક્કસ ,,,,કે વળી દિલ્હીથી લંડન કોઈ બસમાં જતું હશે…અરે પણ હા સાંભળો અને વાંચો તો ખ્યાલ આવશે […]

કાશ્મીરમાં બની રહ્યો છે દેશનો પ્રથમ’ કેબલ રેલ્વે બ્રિજ’ -જાણો આ કેબલ બ્રિજના પડકારરુપ કાર્ય અને સફર વિશે

દેશનો પ્રથમ કેબલ રેલ્વે બ્રિજ કાશ્મીરમાં અંજી પુલ બનાવવાનું કાર્ય પડકાર રુપ આ પુલ પરથી કટરાની મુસાફરી દરમિયાન અદભુત નજારો જોવા મળશે રેલ્વે મંત્રીએ ટ્વિટ કરીને આપી આ વિશે માહિતી એન્જિનિયરો માચે અત્યંત તૂટેલી ખડકો વચ્ચે કામ કરવું પડકાર સમાન કર્મચારીઓને આધુનિક સુવિધા અને સાધનો પુરા પાડવામાં આવે છે આ બ્રિજની ઊંચાઈ નદીની સપાટી પરથી […]

કોરોના સંકટ વચ્ચે હવે ઈન્ડિગો તેના કેટલાક કર્મીઓની કરશે છંટણી

ઈન્ડિગો તેના 10 ટકા કર્મીઓને છૂટા કરશે કોરોના સંક્ટના કારણે ઈન્ડિગોએ લીધો નિર્ણય કર્મચારીઓની કરવામાં આવશે છંટણી સમગ્ર દેશમાં કોરોનાનું સંકટ વર્તાઈ રહ્યું છે,દેશની કેટલીક કંપનીઓ દ્રારા તેના કર્મીઓને છૂટા કરવાની ઘટના અવાર નવાર પ્રકાશમાં આવતી હોય છે,કંપનીને જતા લોસને કારણે કંપનીઓ કામ કરવા પર મજબુર બને છે,લોકડાઉન દરમિયાન પણ આ પ્રકારની અનેક ઘટના અસ્તિત્વમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code