1. Home
  2. વિજ્ઞાન

વિજ્ઞાન

મહાશિવરાત્રી : વૈજ્ઞાનિક અને ખગોળીય મહત્તાનો અભ્યાસ

Mahashivratri મહાશિવરાત્રીને ઘણીવાર “અંધકારનો ઉત્સવ” કહેવામાં આવે છે, પરંતુ આ અંધકાર અજ્ઞાનનો નહીં પણ તે અનંત ખાલીપણાનું  પ્રતીક છે. આધુનિક કોસ્મોલોજી પણ સ્વીકારે છે કે બ્રહ્માંડનો મોટાભાગનો હિસ્સો ખાલી જગ્યા છે. ગેલેક્સીઓ, તારા અને ગ્રહો  આ બધું એ ખાલીપણામાં તરતું અસ્તિત્વ છે. મહાશિવરાત્રી માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ તે માનવ શરીર, પૃથ્વી, ચંદ્ર, સૂર્ય અને […]

GUJCOST દ્વારા નેશનલ STEM ક્વિઝ 4.0 ઝોનલ રાઉન્ડનાં પરિણામો જાહેર

ગાંધીનગર, 10 ફેબ્રુઆરી, 2026 – GUJCOST announces results ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આજે નેશનલ STEM ક્વિઝ 4.0ના ઝોનલ રાઉન્ડના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે. કુલ 1078 વિદ્યાર્થીઓ નેશનલ STEM ક્વિઝ 4.0ના ગ્રાન્ડ ફિનાલે માટે પસંદ થયા છે, જે 18–19 માર્ચ 2026 દરમિયાન ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાવાની છે. યુવા વિદ્યાર્થીઓને પ્રેરણા […]

આર્ટેમિસ: ચંદ્ર પર માનવની નવી યાત્રા

આર્ટેમિસ કાર્યક્રમ નાસાનું આધુનિક અંતરિક્ષ મિશન છે, જે દ્વારા માનવને ફરી ચંદ્ર પર ઉતારવાનો અને ત્યાં લાંબા સમય સુધી રહેવાની તકનિકી ક્ષમતા વિકસાવવાની યોજના છે.આ કાર્યક્રમમાં SLS રૉકેટ, ઓરિયન ક્રૂ મોડ્યુલ અને આધુનિક લેન્ડિંગ સિસ્ટમ દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંશોધન કરાશે. હવે  અડધી સદી પછી, માનવજાત ફરી એકવાર ચંદ્ર તરફ  નજર માંડી  છે. “અમે […]

સ્કોપ-3: આર્દ્રા (ઓરાયન) તારામંડળ ન જોયું હોય તો વહેલી તકે જોઈ લેશો

રાત પડે એટલે રાત પડે એટલે આકાશમાં દક્ષિણ પૂર્વ દિશામાં આ તારામંડળ દેખાય છે. તેમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આર્દ્રા નામનો લાલ ચટક તારો અચૂક જોઈ લેજો કારણ કે તે ગમે ત્યારે ફૂટવાનો છે. એ આવતીકાલ પણ હોઈ શકે અને હજારો વર્ષ પછી પણ હોઈ શકે. ભારતીય ખગોળ પરંપરામાં આકાશ માત્ર તારાઓનું ભૌતિક વિતરણ નથી, પરંતુ […]

જીવલેણ વાયરસ સામે લડતમાં સુરક્ષા કવચ બનશે ગુજરાતની પ્રથમ BSL-4 લેબ

ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો કન્ટેઈનમેન્ટ ફેસીલીટી: સંક્રામક અને જીવલેણ બીમારીઓ સામે અસરકારક રસીઓ વિકસાવવામાં બનશે ઉપયોગી જીવાણુઓ ઉપર અદ્યતન સંશોધન, અસરકારક સારવારના વિકાસ, રોગચાળા સામે ઝડપી પ્રતિક્રિયા આપી રાજ્ય અને રાષ્ટ્રની બાયો સિક્યુરિટીને બનાવશે મજબૂત Gujarat’s first BSL-4 lab  છેલ્લા થોડા વર્ષોમાં આપણે અનેક પ્રકારના પશુથી સંક્રમિત રોગોનો સામનો કર્યો છે. કોવિડ 19 પેન્ડેમિકએ તેનું […]

સ્કોપ-2: રણને વનમાં ફેરવનાર રાજાના સંકલ્પ, વિજ્ઞાન અને સંઘર્ષની વાર્તા

થારનું રણ સંપૂર્ણ શાંત હતું. ચકલીની વાત તો જવા દો,  પવન પણ ફરકતો નહોતો, કોઈ અવાજ નહોતો. માત્ર સૂકી રેતી અને તપતો સૂરજ. એવું લાગતું હતું કે ધરતી પોતે શ્વાસ લેવાનું ભૂલી ગઈ છે. આ શાંતિ શાંતિ નહોતી પણ એ તરસ હતી. The king who turned the desert into a forest થાર રણ ભૂગોળ મુજબ […]

સ્કોપઃ વોયજર યાનને સૌરમંડળની સીમાએ 50,000 કેલ્વિનની “અદૃશ્ય દિવાલ” મળી

Voyager spacecraft  માનવ ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી કાર્યરત અને સૌથી દૂર પહોંચેલા યાનોમાં વોયજર–1 અને વોયજર–2 અનોખું સ્થાન ધરાવે છે. 1977માં લોન્ચ થયેલા આ યાનોને શરૂઆતમાં માત્ર ગુરુ અને શનિના અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ લગભગ પાંચ દાયકા પછી પણ તેઓ આપણને બ્રહ્માંડના અત્યંત અજાણ્યા પ્રદેશોમાંથી અમૂલ્ય માહિતી મોકલી રહ્યા છે. તાજેતરમાં વોયજર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code