1. Home
  2. ગુજરાતી
  3. ચેતી જજો,ઉનાળામાં ઓઈલી સ્કિન તમારી સુંદરતામાં ઘટાડો તો નથી કરતી ને? જાણીલો તેના માટેના આ 3 ઉપાયો
ચેતી જજો,ઉનાળામાં ઓઈલી સ્કિન તમારી સુંદરતામાં ઘટાડો તો નથી કરતી ને? જાણીલો તેના માટેના આ 3 ઉપાયો

ચેતી જજો,ઉનાળામાં ઓઈલી સ્કિન તમારી સુંદરતામાં ઘટાડો તો નથી કરતી ને? જાણીલો તેના માટેના આ 3 ઉપાયો

0
Social Share
  • ઓઈલી સ્કિન સુંદરતા ઘટાડે છે
  • આ માટે હોમમેડ સ્ક્રબનો ઉપયોગ કરો
  • ફળોની છાલથી સ્કિન પર મસાજ કરો

હાલ ગરમીની સિઝન તાલી રહી છે આવા સમયે ઘરની બહાર નિકળતાથી સાથે જ પસીનો થવા લાગે છે પરિણામે સ્કિન પર થતો પસીનો તમારી સ્કિનમાં પચી જાય છે છેવટે પીમ્પલ્સ,ફૂલ્લીઓ થાય છે અને તમારી સુંદરતામાં ડાઘ લાગી જાય છે,સુંદર ચહેરા પર જો આવી સમસ્યા થાય ચો કોીને ન જ ગમતી હોય જો કે આમ ન થાય એ માટે તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવી જોઈએ જેનાથી તમે સુંદરતા બરકરાર રાકી શકશો

ફળોની છાલથી સ્કિન પર મસાજ કરો

ગરમીમાં પસીનાના કારણે ત્વચા  અનેક ફૂલ્લી ખીલ કે ડાધ થવાની  સમસ્યા સર્જાય છે આવી સ્થિતિમાં પૈપૈયુ, કેરી, તરબૂચ જેવા ફળોની છાલ પર મધ ્ને હરદળ લગાવીને દરરોજ રાતે 10 મિનિટ સ્કિન પર મસાજ કરો આન કરવાથી પસીનાના કારણે ત્વચા પર જામેલો ડસ્ટ દૂર થશે

હોમમેડ ફેસપેક નો કરો ઉપયોગ

ગરમીમાં સ્કિનની નમાવજત કરવા તમારે કોઈજ મોંધા મોંધા પ્રોડક્ટની જરુ નથી આ માટે બેસ્ટ ઓપ્શન છે,બાજરીનો લોટ,જુવારનો લોટ અને ચણાનો લોટ આ ત્રણેય લોટમાં તમે દૂધ મિશ્રણ કરીને 10 થી 15 મિનિટ ચહેરા પર સ્ક્રબની જેમ ઘસીલો ,જેનાથઈ પસીનો દૂર થશે અને સ્કિન ઓઈલી નહી રહે

ચહેરાને નેચરલ ટોનથી સાફ કરો

જ્યારે પણ ગરમીમાંથી તમે ઘરમાં આવો ત્યારે સૌ પ્રથમ ચહેરા પર કોટન વડે ઠંડૂ દૂધ, અથવા કાકડીનો રસ,અથવા ગુલાબજળ, લગાવાની આદત રાખો,આ લગાવીને 10 મિનિટ સુકાવા દો ત્યાર બાદ ઠંડા પાણીથી ફેશવોશ કરીને 4 થી 5 મિનિટ ચહેરા પર બરફ ઘસીલો આનમ કરવાથઈ સ્કિન પર ઠંડક તો મળશે જ પમ સાથે સાથે પસીનાના કારણે જે સ્કિન ખરાબ થશે તે પણ સુધરશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code