
દિલ્હી હાઈકોર્ટનો આદેશ – 15 માર્ચથી હવે વર્ચ્યૂઅલ નહી પરંતુ કોર્ટરુમમાં થશે સુનાવણી
- દિલ્હી હાઈકોર્ટનો ખાસ આદેશ
- 15 માર્ચથી હવે કોર્ટરુમમાં થશે સુનાવણી
દિલ્હી -સમગ્ર વિતલા વર્ષમાં કોરોના મહામારી ચાલી રહી હતી જેને લઈને અનેક સરકારી કાર્યો વર્ચ્યૂલ રીતે કરવામાં આવતા હતા જેમાં કોર્ટની સુનાવણી પણ વર્ચ્યૂલ રીતે કરવામાં આવચતી હતી જોકે હવે આ બાબતે દિલ્હી કોર્ટે ખાસ આદેશ જારી કરી દીધા છે.જે પ્રમાણે હવે વર્ચ્યૂઅલ રીતે કાર્યવાહી કરવામાં આવશે
દિલ્હી હાઈકોર્ટે શનિવારે આદેશ આપ્યો છે કે તેના તમામ બેંચની સુનાવણી દરરોજ 15 માર્ચે કોર્ટ રૂમમાં થશે. અત્યાર સુધી કોર્ટ સુનાવણી વર્ચુઅલ રીતે કરવામાં આવી હતી કોરોના વાયરસને કારણે અદાલતો બંધ કરવામાં આવી હતી અને આભાસી રીતે સુનાવણી થઈ રહી હતી પરંતુ સુનાવણી કોર્ટના ઓરડામાં 15 માર્ચ પહેલાની જેમ શરૂ થશે.
સાહિન-
tags:
delhi high court