
તાપસી પન્નુ ફિલ્મ ‘લૂપ-લપેટા’નો ફર્સ્ટ લૂક રિલીઝ – કહ્યું, ક્રેજી રાઈડ્સ માટે રહો રેડી
- તાપસી પન્નુમી અપકમિંગ ફિલ્મ
- ફિલ્મ લૂપ લપેટાનો ફર્સ્ટ લૂક રિલીઝ
મુંબઈઃ-બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુની અપકમિંગ ફિલ્મ લૂપ લપેટાનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે,સોશિયલ મીડિયા પર આ લૂક ખુબ જ વાયરલ થી રહ્યો છે.આ ફિલ્મમાં તાપસી પન્નુનો રોલ ખૂબ જ અલગ જોવા મળ્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુની અપકમિંગ ફિલ્મ લૂપ લપેટાનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે,સોશિયલ મીડિયા પર આ લૂક ખુબ જ વાયરલ થી રહ્યો છે.આ ફિલ્મમાં તાપસી પન્નુનો રોલ ખૂબ જ અલગ જોવા મળ્યો છે.
આ પોસ્ટરમાં જોતા જ જાણવા મળે છે,તાપસીનો અંદાજ આ ફિલ્મમાં બોલ્ડ જોવા મળશે,આ પોસ્ટરમાં તાપસી ટોયલેટ સીટ પર બેઠેલી જોવા મળે છે,તેણે શોર્ટસ્ અને ટી શર્ટ પહેરી છે અને સાથે મેચિંગ શૂઝ પણ પહેરેલા જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે ,લૂપ લપેટા એક કોમેડિ થ્રીલર ફિલ્મ છે, આ ફિલ્મ વર્ષ 1998ની જર્મ સુરર હિટ ક્લાસિક રન લોલા રન ફીલ્મની હિન્દી રિમેક છે. આ ફિલ્મ ટોમ ટાઈકર દ્રારા નિર્દેશીત કરવામાં આવી હતી, જ્યારે તેની રિમેક તાપસીની ફિલ્મ લૂપ લપેટા ફિલ્મ આકાશ ભાટિયાના નિર્દેશન હેઠળ બની છે.જેમાં તાપસી મર્દાની ફેમ તાહિર રાજ એક્ટર સાથે જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે તાપસીની ફિલ્મ થપ્પડમાં તે અલગ અદાકારીમાં સામે આવી હતી ત્યારે હવે જોવું રહ્યું કે ‘લૂપ લપેટા’થી તે દર્શકોને ખુશ કરી શકશે કે નહી .તે તો હવે આવનારો સમયજ બતાવશે.
તાપસીએ ફોટ શેર કરતા લખ્યું છે કે, “જીવનમાં, એક સમય એવો આવે છે કે જ્યારે આપણે પોતાને એક સવાલ પૂછવાનો હોય છે, મેં અહીં કેવી રીતે અંત આવ્યો? હું પણ એજ વિશે વિચારી રહી હતી,નહી આ પ્રોટ વિશે નહી લાઈફ વિશે વિચારી રહી હતી,એક ક્રેજી યાત્રામાં તમારુ સ્વાગત છે”.
સાહિન-