1. Home
  2. ગુજરાતી
  3. તમારા નખની આજૂબાજૂની ચામડીને સારી રાખવા અને કાળશને દૂર કરવા અપનાવો ઘરેલું ટિપ્સ
તમારા નખની આજૂબાજૂની ચામડીને સારી રાખવા અને કાળશને દૂર કરવા અપનાવો ઘરેલું ટિપ્સ

તમારા નખની આજૂબાજૂની ચામડીને સારી રાખવા અને કાળશને દૂર કરવા અપનાવો ઘરેલું ટિપ્સ

0
Social Share
  • નેઈલની આસપાસની ચામડીને બનાવો સોફ્ટ
  • નેઈલ રિમૂવરની બદલે કુદરતી વસ્તુઓનો કરો ઉપયોગ

સામાન્ય રીતે જ્યારે આપણે નેઈલ પોલીશ કર્યા બાદ તેને કાઢવી હોય તો નેઈલ રિમૂવરનો ઉપયોગ કરીએ છીએ જો કે તેનાથી સ્કિન ડ્રાય થવાની સમસ્યા રહે છે, જો નેઈલ રિમૂવર હાછ પર કે આગંળીઓ પર લાગે છે તો તે સ્કિન એકદમ ડ્રાય અને સફેદ રંગની જેમ ઉઘડી નીકળે છે,તો આજે વાત કરીશું નેઈલ રિમૂવર સિવાય કેચલીક ટ્રિકની જેનાથી તમે નઈલ પોલિશ કાઢી શકશો તથા તમારી આંગળીઓની આસપાસની કાળી ત્વચાને દૂર કરવામાં પણ અસરકારક છે.

ટૂથપેસ્ટ

દાંતની ચમક જાળવવા માટે આપણે દરરોજ સવારે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ, પરંતુઆ ટૂથપેસ્ટમાં થોડો બેકિંગ સોડા મિક્સ કરો અને તમારા નખ પર અપ્લાય કરીને તેની મદદથી તમારા નેઈલ પેઇન્ટને સરળતાથી સાફ કરી શકો છો.

પાણીનો કરો યૂઝ

પાણી આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. નેઈલ માટે થોડું પાણી ગરમ કરવાનું છે, તે પછી તમારે તમારા બંને હાથને થોડીવાર માટે તેમાં પલાળઈ રાખવાના છે. પછી તમારે તેના પર બ્રશ ઘસવાનું છે આમ કરવાથી તમારા નખની આજૂબાજૂની સ્કિન નરમ બનશે અને તમારી ત્વચાનો ટોન અકબંધ રહેશે.

લીબું

લીબું ઘણી બધી સમસ્યાનો રામબાણ ઈલાજ છે. પેટની સમસ્યા, ગેસ થવો, ઉલટી થવી જેવી સેંકડો સમસ્યાઓના નિરાકરણ માટે તમારે લીંબુ લો અને તેનો રસ ગરમ પાણીમાં નીચોવો અને તેને પીવો એટલે આ સમસ્યાઓ દૂર એજ રીતે સ્કિન માટે પણ લીબું કારગાર સાબિત થાય છે, લીબું ગરમ પાણીમાં મિક્સ કરીને તેમાં તમારા હાથ પલાળી રાધો ત્યાર બાદ બ્રશ વડે આગંળીનો સાફ કરો આમ કરવાથી મખની સાઈડની ચામડી રિમૂવ થશે અને સ્કિન કોમળ બનશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code