તમારા નખની આજૂબાજૂની ચામડીને સારી રાખવા અને કાળશને દૂર કરવા અપનાવો ઘરેલું ટિપ્સ
નેઈલની આસપાસની ચામડીને બનાવો સોફ્ટ નેઈલ રિમૂવરની બદલે કુદરતી વસ્તુઓનો કરો ઉપયોગ સામાન્ય રીતે જ્યારે આપણે નેઈલ પોલીશ કર્યા બાદ તેને કાઢવી હોય તો નેઈલ રિમૂવરનો ઉપયોગ કરીએ છીએ જો કે તેનાથી સ્કિન ડ્રાય થવાની સમસ્યા રહે છે, જો નેઈલ રિમૂવર હાછ પર કે આગંળીઓ પર લાગે છે તો તે સ્કિન એકદમ ડ્રાય અને સફેદ […]