
ઠંડીની ઋતુમાં સવારે બાળકોને નાસ્તામાં આપો ઘવના લોટની રાબ થશે આરોગ્યને આટલા ફાયદાઓ
હવે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે આવી સ્થિતિમાં તમારે તમારક બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ઋતુમાં તમે તમારા બાળકોને સવારે ગોળ અને ઘવન લોટની દેશી ઘીમાં બનેલી રાબ પીવડાવી શકો છો જે બડકીઓના સ્વાસ્થ્ય માટે ગુણકારી છે .
ઘવનો લોટ ઘી ગોળ ની આ રાબ બંવતા વખતે તમે તેમ થોડી સૂંઠ નાખો જેથી કરી બાળકોને શરદી પણ નહીં થઈ .આ સૂંઠ વાળી રાબ પીવાથી બડકને ખસી પણ માટે છે સાથે જ ઘવનો લોટ હોવાથી તે બાળકના પેટને નુકસાન કરતી નથી
આ રાબ માં તમે બડાંને પીસીને નાખી સકો છો જેથી બાળકને ભરપૂર એનર્જી માંડી રહે છે અને ટેસ્ટમાં પણ બાળકોને ભાવે છે આ સાથે જ તમે ઘવન લોટ ને બદલે શિંગોડા ના લોટનો પણ ઉપયોગ કરી શકો છો
રાબ બનવા માટે લોટ નો ઉપગયોગ 1 ચમચી અથવા 2 ચંચીજ કરવો આ સાથે પાણી ના બદલે દૂધનો ઉપયોગ પણ કરી શકો છો બડક 1 વર્ષથી મોટું હોય તો દૂધમાં રાબ બનાવો અને તેનાથી નાના બાળકો માટે પાણી અને ગોદમાં બનાવવી જોઈએ