1. Home
  2. ગુજરાતી
  3. એભિનેત્રી કિયારા અડવાનો આજે જન્મદિવસ -જાણો ‘એમ એસ ઘોની’ થી લઈને ‘ભૂલ ભૂલૈયા 2’  સુધીના ફિલ્મી સફરની કહાની
એભિનેત્રી કિયારા અડવાનો આજે જન્મદિવસ -જાણો ‘એમ એસ ઘોની’ થી લઈને ‘ભૂલ ભૂલૈયા 2’  સુધીના ફિલ્મી સફરની કહાની

એભિનેત્રી કિયારા અડવાનો આજે જન્મદિવસ -જાણો ‘એમ એસ ઘોની’ થી લઈને ‘ભૂલ ભૂલૈયા 2’  સુધીના ફિલ્મી સફરની કહાની

0
Social Share
  • અભિનેત્રી કિયારા અડવાણીનો આજે જન્મદિવસ
  • એમ એસ ઘોની અને કબિર સિંહ ફિલ્મથી મળી ખાસ ઓળખ

મુંબઈઃ-  કદાચ ઘણા ઓછો લોકો જાણતા હશે કે કિયારા અડવાણીનું નામ આલિયા હતું જો કે બોલિવૂડમાં તેણે પ્રવેશ કર્યો તે પહેલા જ પોતાનું નાક કિયારા કર્યું તેનું એક કારણ એ પણ માનવામાં આવને છે કે આલિયા માન ઓલરેડી બોલિવૂડમાં હતું જ અને આ માન બદલાવી સલાહ બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને આપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે,કિયારા અડવાણીનો જન્મ 31 જુલાઈ 1992ના રોજ લખનઉમાં થયો હતો. તે આજે પોતાનો 30મો જન્મદિવસ મનાવી રહી છે. તેના પિતાનું નામ જગદીપ અડવાણી છે જે એક સિંધુ હિંદુ બિઝનેસમેન છે.

સિદ્ધાર્થ સાથે હાલ દુબઈમાં કિયારા પોતાનો બર્થડે મનાવી રહી છે

આ વખતે તે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પોતાનો જન્મદિવસ ઉજવવા દુબઈ પહોંચી છે. તેના પિતા બિઝનેસમેન છે અને માતા શિક્ષિકા છે. તેનો જન્મ મુંબઈમાં થયો હતો અને અહીં શહેરમાં જ મોટી થઈ હતી કિયારાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 8 વર્ષ થઈ ગયા છે.કિયારાની પહેલી ફિલ્મ ‘ફગલી’ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. જો કે, આ ફિલ્મમાં કિયારાના લુક અને તેના અભિનયની વિવેચકોએ ખૂબ પ્રશંસા કરી હતી,ફિલમથી તેને ખાસ કંઈક મળ્યું ન હતું.

‘એમ એસ ઘોની’ ,’કબિર સિંહ’,  ‘શેરશાહ’ અને ‘ભૂલ ભૂલાયા 2’ જેવી સુપર હીટ ફિલ્મો કરી 

કિયારા અડવાણીના કરિયરની બીજી ફિલ્મ હતી એમ એસ ધોની, જેનાથી તેને ખાસ ઓળખ મળી. આ ફિલ્મમાં તેણે ધોનીની પત્નીનો રોલ કર્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન નીરજ પાંડેએ કર્યું હતું. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત ધોનીના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 133 કરોડના કલેક્શન સાથે સેમી-હિટ સાબિત થઈ હતી.

શાહિદ કપૂર સ્ટારર કબીર સિંહ કિયારાના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ છે. આ ફિલ્મમાં તે એક સિમ્પલ છોકરીના રોલમાં જોવા મળી હતી. તેમની એક્ટિંગને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે કમાણીના ઘણા રેકોર્ડ બનાવ્યા હતા.

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ શેરશાહમાં તે ફરી જોવા મળી હતી આ ફિલ્મ પણ સુપર હીટ સાબિત થી અને આ ફિલ્મ બાદ જ કિયારા અને સિદ્ધાર્થના સંબંધોની વાતો વહેતી થઈ,જો કે ખરેખર કેચટલીક જગ્યાઓ પર આ બન્ને સાથે જોવા મળે છે.

તાજેતરમાં રિલીઝ થયેલી ભૂલ ભૂલૈયા 2 એ લોકોનું ઘણું મનોરંજન કર્યું. આ ફિલ્મમાં તે કાર્તિક સાથે જોવા મળી હતી. આ ફઇલ્મ સુપર હીટ રહી છે કિયારે એ આ ફિલ્મમાં શાનદાર એક્ટિંગ કરી છે અને ફરીતે દર્શકોના દિલમાં જગા બનાવવામાં સફલ  સાબિત થઈ છે.

કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાના સંબંધો હાલ ચર્ચામાં

હાલમાં કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. હાલમાં બંન્ને દુબઈમા પહોંચ્યા છે. જ્યાં કિયારા પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી શકે છે. હંમેશા બંન્ને તેના રિલેશનવિશે કાંઈ પણ બોલતા નથી.છત્તા પણ બન્ને હંમેંશા એકબીજા સાથે સ્પોટ થતા જોવા મળે છે.છેલ્લા ઘમા સમયથી બન્નેનું નામ એક સાથે લેવામાં આવી રહ્યું છે સિદ્ધાર્થને લઈને કિયારા ઘણા સમયથી ચર્ચામાં છે.

એક સમય હતો જ્યારે કોઈ ફિલ્મ મેકર કિયારાને મળવો માંહગતા નહોતા પરંતુ કબિર સિંહ અને એમ એસ ઘોની જેવી ફિલ્મો બાદ તેના માટે ફિલ્મોની લાઈન લાગી હતી આ વાત પોતે તેણે એક મીડિયા સામે કહી હતી, કે જે કિયારાને કોઈ ઓળખતું નહોતું તેના માટે લાઈન લાગી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code