
શિયાળામાં પહેરાતા ઉનના ગરમ કપડા ગંદા થઈ ગયા છે,તો આ રીતે કરો તેમાંથી ડસ્ટ દૂર
શિયાળામાં આપણે સૌ ગરમ કપડા પહેરતા હોઈએ છીએ ,આ સાથએ જ ઉનની ટોપી, સ્ફાર્ફ મોજા પર કેરી કરીએ છીએ,જો કે સતત આ કપડા હેરી રાખવાથી તેમાં ગંદા ડાઘ પડી જતા હોય છે ત્યારે તેને સરળતાથી કાઢવા મુશ્કેલ બની જાય છે, આ કપડા ઉનના હોવાથી તેમાં આપણે બ્રશ પણ કરી શકતા નથી ત્યારે આવી સ્થિતિમાં કેટલીક ટ્રિક તમને ચોક્કસ કામ લાગશે જેનાથી ગરમ કપડામાંથી ડાઘ દૂર થઈ જશે.
ગરમ કપડામાંથી આ રીતે ડાઘ કરો દૂર
કોઈ પણ પ્રકારના વિન્ડર ક્લોથવેરમાં ડાઘ પડ્યા હોય તો તેને ક્યારેય ગરમપાણીથી વોશ ન કરવા જોઈએ તેના બદલે તેના પર લીબુંનો રસ નાથી હાથ વડે મસળીને ઠંડા પાણીમાં ધોવા જોઈે આમ કરવાથી ડાધ દૂર થશે.
આ સહીત ઠંડા પાણીમાં કપડા ઘોવાનું લિક્વિડ નાખઈને ડાઘ પડેલા કપડા તેમાં 10 મિનિટ સુઘધી પલાળી રાખો ત્યાર બાદ તેના પર વોશિંગ પાવડર નાખઈને રગળો આમ કરવાથી પણ ડાઘ દૂર કરશે
આ સહીત તમે ગરમ વસ્ત્રોમાં શેમ્પૂ નાખઈને પણ ઘોઈ શકો છો,કોઈ પણ પ્રકારનું શેમ્પૂ વડે આ ગરમ વસ્ત્રો નાખીને ઘોવામાં આવે તો તેલના કે મસાલાના ડાઘ દૂર થી શકે છએ.
જો ગરમ વસ્ત્ર સફેદ રંગના હોય તો તમે પાણીમાં બ્લિચિંગ પાણી નાખઈને આ વસ્ત્રો ઘોી શકો છો પણ જો રંગીન કપડા આમ ઘોશો તો તેનો રંગ ઉડી જશે એટલે આ ટ્રિક માત્ર સફેદ વસ્ત્રો માટે જ છે.