શિયાળામાં પહેરાતા ઉનના ગરમ કપડા ગંદા થઈ ગયા છે,તો આ રીતે કરો તેમાંથી ડસ્ટ દૂર
શિયાળામાં આપણે સૌ ગરમ કપડા પહેરતા હોઈએ છીએ ,આ સાથએ જ ઉનની ટોપી, સ્ફાર્ફ મોજા પર કેરી કરીએ છીએ,જો કે સતત આ કપડા હેરી રાખવાથી તેમાં ગંદા ડાઘ પડી જતા હોય છે ત્યારે તેને સરળતાથી કાઢવા મુશ્કેલ બની જાય છે, આ કપડા ઉનના હોવાથી તેમાં આપણે બ્રશ પણ કરી શકતા નથી ત્યારે આવી સ્થિતિમાં […]