1. Home
  2. ગુજરાતી
  3. તમે તમારા પાર્ટનર સાથે ફરવાના શોખીન છો, તો આટલા સ્થળોની લો મુલાકાત અહીની સુંદરતા તમારા કેમેરામાં કરો કેદ
તમે તમારા પાર્ટનર સાથે  ફરવાના શોખીન છો, તો આટલા સ્થળોની લો મુલાકાત અહીની સુંદરતા તમારા કેમેરામાં કરો કેદ

તમે તમારા પાર્ટનર સાથે ફરવાના શોખીન છો, તો આટલા સ્થળોની લો મુલાકાત અહીની સુંદરતા તમારા કેમેરામાં કરો કેદ

0
Social Share
  • કપલ માટે ફોટો પાડવાની બેસ્ટ જગ્યાઓ
  • અહી યાદગાર પળો કેમેરામાં કેદ કરીલો

આજકાલ ફોટો પાડવાનો ક્રેઝ વધી રહ્યો ચે ખાસ કરીને પાર્ટનર સાથે ફોટો અને વીડિયો ગ્રાફી કરવાનો જે ક્રેઝ ચાલી રહ્યો છે તે પ્રમાણે દેશના ઘણા સુંદર લોકેશનમાં લોકો ફોટો વીડિયો કરવાી રહ્યા છે જો તમે પણ તમારા પાર્ચનર સાથે સારા સુંદર લોકેશનમાં વીડિયો અને ફોટો ક્લિક કરવા જઈ રહ્યા છો તો આટલા સ્થળો ખૂબ જ સુંદર છે અહીનું કુદરતી સાનિધ્ય તમારા ફોટોઝ અને વીડિયોને વધુ સુંદર બનાવે છે.

 જાણો વીડિયો અને ફોટો માટેના બેસ્ટ સ્થળો

 કચ્છ

કપલ માટે કચ્છનું રણ શ્રેષ્ઠ  સ્થળો પૈકીનું એક છે. થાર રણમાં વિશાળ મીઠાની ભેજવાળી જમીનનો ક્યારેય ન સમાપ્ત થતો નજારો ખૂબ જ સુંદર લાગે છે અહી તમારા પાર્ટનર સાથે ફરવા અને ફોચટોની મજા લઈ શકો છો.

 ગોવા

 ગોવામાં સ્થિત બટરફ્લાય બીચ તમારા બીચ થીમ આધારિત  શૂટ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ દૂરસ્થ બીચ લીલીછમ વનસ્પતિઓથી ઢંકાયેલી ટેકરીઓથી ઘેરાયેલો છે,આ સાથે જ ગોવામાં આવેલા ચર્ચ પમ ખૂબ સુંદર જગ્યાઓ છે, તો સાથે પણજી પણ ખૂબ સરસ જગ્યા  છે.

 દિવ

 ગુજરાતનું દિવ પણ  શૂટ માટે જાણીતું છે ત્યારની ગુફાઓ ,નાગવા બીચથી લઈને બીજા નાના મોટા સુંદર બીચ આકર્ષણનું કેન્દ્ર છે દરિયા કિનારે ફોટો કે વીડિયો કરાવાના શોખીન માટે દિવ બેસ્ટ ઓપ્શન કરહી શકાય અહી સારા એવા રિસોર્ટ આવે લા છે જ્યા પણ તમે ફોટો શૂટ કરાવી શકો છો

 દિલ્હી

 દિલ્હીમાં હુમાયુનો મકબરો તેના પરફેક્ટ લોકેશન્સ માટે જાણીતો છે. અહીં તમે તમારા પાર્ટનર સાથે અહી શૂટ માટે ઘણા શાનદાર અને પરફેક્ટ શોટ્સ શોધી શકો છો. 

 ઉદયપુર

 ઉદયપુરના તમામ લોકોએશન વીડિયો ફોટો બેસ્ટ ઓપ્શન કહી શકાય છે. ઉદયપુરનું બીજુ નામ લેકસિટી પણ છે તળાવ કિનારે ફોટો અને વીડિયો સુંદર આવતા હોય છે સાથે જ તળાવની વચ્ચે આવેલા પ્લેસ તમારા ફોટો વીડિયોની સુંદરતામાં વધારો કરે છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code