1. Home
  2. ગુજરાતી
  3. અસામાજીક તત્વો સામે કેરળની સરકાર બની સખ્ત, આ અભિયાન હેઠળ 2,500થી વધુ લોકોને દબોચ્યા
અસામાજીક તત્વો સામે કેરળની સરકાર બની સખ્ત, આ અભિયાન હેઠળ 2,500થી વધુ લોકોને દબોચ્યા

અસામાજીક તત્વો સામે કેરળની સરકાર બની સખ્ત, આ અભિયાન હેઠળ 2,500થી વધુ લોકોને દબોચ્યા

0
Social Share
  • કેરળ સરકારનું અભિનાયન
  • અસામાજિત ત્વો સામે રાજ્ય સરકારની લાલ આંખ
  • 2 હજારથી વધુ લોકોની કરી અટકાયત

દિલ્હઃ- કેરળમાં સરકાર અસમાજિક ત્તવો સામે સખ્ત બનતી જોવા મળી છે,સરકારે આ પ્રકારના લોકોની અટકાય.ત કરવાનું અભિયાન શરુ કર્યું છે ત્યારે વિતેલા દિવસને રવિવારે 2 હજાર 500થી વધુ લોકોને પોલીસે પકડ્યા છે.આ બાબતે પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અસામાજિક પ્રવૃત્તિઓને રોકવાની પહેલના ભાગરૂપે રાજ્યભરમાં 2,507 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code