1. Home
  2. ગુજરાતી
  3. કિંગ ખાન શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન એક્ટિંગની સાથે હવે સિંગિગ માં પણ આજમાવશે કિસ્મત
કિંગ ખાન શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન એક્ટિંગની  સાથે હવે સિંગિગ માં પણ આજમાવશે કિસ્મત

કિંગ ખાન શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન એક્ટિંગની સાથે હવે સિંગિગ માં પણ આજમાવશે કિસ્મત

0
Social Share

મુંબઈ –   બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી અભિનયની દૂ ઇયાન ડેબ્યૂ કરી રહી છે એટલુંજ નહીં હવે તે ઍક્ટિંગ ની સાથે સાથે સિંગિગ ની દુનિયામાં પણ પોતાની કિસ્મત અજમાવ જય રહી છે . 

જાણકારી પ્રમાણે હવે સુહાના ખાન  સિંગિંગમાં પણ ડેબ્યૂ કરશે.શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન, જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનની પૌત્રી અગસ્ત્ય નંદા આ ફિલ્મથી સિંગિંગ ડેબ્યૂ કરશે.

 બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી એક્ટિંગ અને સિંગિંગમાં ડેબ્યૂ કરશે.શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન, જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનની પૌત્રી પણ આ ફિલ્મથી સિંગિંગ ડેબ્યૂ કરશે.

સુહાના ખાન માત્ર તેની અભિનય કૌશલ્ય જ નહીં બતાવશે પરંતુ ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ આર્ચીઝ’માં તેની ગાયકી પ્રતિભા પણ બતાવશે. તેણે ‘જબ તુમ ના થે ‘નું પોસ્ટર શેર કર્યું છે. ‘, ‘ધ આર્ચીઝ’નું ગીત. આ ગીત સુહાના ખાને ગાયું છે.

આ સાથે જ આ ગીતનું પોસ્ટર ચાહકો સાથે શેર કરતાં સુહાના ખાને લખ્યું, મેં મારું પહેલું ગીત ગાયું છે. ઝોયા અખ્તર અને શંકર મહાદેવન, મારી સાથે આટલી ધીરજ રાખવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

ઉલ્લેખનીય છે કે  ફિલ્મ ‘ધ આર્ચીઝ’ની વાર્તા કોમિક બુકના પાત્ર આર્ચી એન્ડ્રુઝ અને તેના મિત્રો પર આધારિત છે.’ધ આર્ચીઝ’ OTT પ્લેટફોર્મ Netflix પર 07 ડિસેમ્બરે રિલીઝ થશે. ટાઇગર બેબી અને ગ્રાફિક ઇન્ડિયાના બેનર હેઠળ શરદ દેવરાજન અને રીમા કાગતીએ ‘ધ આર્ચીઝ’નું નિર્માણ કર્યું છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code