1. Home
  2. ગુજરાતી
  3. ઉનાળામાં વાળ માટે આટલી વસ્તુઓનો કન્ડિશનર તરીકે કરો ઉપયોગ, વાળ બનશે રેશમી અને ખરતા વાળથી મળશે છૂટકારો
ઉનાળામાં વાળ માટે આટલી વસ્તુઓનો કન્ડિશનર તરીકે કરો ઉપયોગ, વાળ બનશે રેશમી અને ખરતા વાળથી મળશે છૂટકારો

ઉનાળામાં વાળ માટે આટલી વસ્તુઓનો કન્ડિશનર તરીકે કરો ઉપયોગ, વાળ બનશે રેશમી અને ખરતા વાળથી મળશે છૂટકારો

0
Social Share

બદલતી ઋતુની સાથે જ વાળ ખરવા તૂટવા કે બરધડ બનવા જેવી અનેક સમસ્યા સર્જાય છે. દરેક લોકોને વાળને લઈને ઘણી સમસ્યા થાય છે આવી સ્થિતિમાં ખાસ કરીને ઉનાળામાં  તમારે બહારના શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ ટાળો જોઈએ, આજે આપણે હોમમેડ કન્ડિશનરની વાત કરીશું તમારા ઘરમાં કરહેલી કેટલીક એવી વસ્તુઓથી તમે વાળને કન્ડિશનિંગ કરી શકો છો જે તમરા ખરતા તૂટતા વાળને રોકે છે અને સરસ મજાના વાળ બનાવે છે.

નારિયેળનું દૂધ પણ એક સારુ કન્ડિશનર

નારિયેળને મિક્સરમાં પીસીને તેના દૂધને વાળમાં અપ્લાય કરો જેનાથી વાળ સ્મુથ તો બનશે અને વાળ ઉતરતા પણ બંધ થશે, તમે ઈચ્છો તો દૂધમાં 2 ચમચી મધ એડ કરીદો અને એક કેળું એડ કરીને તેનો માસ્ક બનાવીને પણ લગાવી શકો છો જે વાળને વધુ સ્મૂથ બનાવે છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code