
હવામાન વિભાગની આગાહી – દક્ષિણ ગુજરાતના વલસાડ સહીતના જીલ્લાઓમાં પડી શકે છે વરસાદ
- રાજ્દક્શિણ ગુજરાતમાં વરસાદની સંભાવના
- આવનારા 2 દિવસમાં વરસાદની શક્યતા
અમદાવાદ- સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળે તેવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી રહી છે,ગુજરાત ના હવામાનમાં ફેરફાર નોંધાતા આવનારા દિવસોમાં ગુજરાતના વલસાડ સહિત રાજ્ય ના કેટલાક જીલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા સેવાઆ રહી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ગુજરાત તરફ ફૂંકાતાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 19 ફેબ્રુઆરીના દિવસે હળવો વરસાદ પડવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.
જો કે રાજ્યના આ સિવાયના ભાગોમાં વરસાદની શક્યતાઓ નથી,આ સાથે જ આ વિસ્તારોમાં ઠંડીમાં ઘટાડો નાંધાશે,આનવારા બે દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત જોવા મળી રહી છે. ત્યાર બાદના 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડીગ્રીનો વધારો થઇ શકે તેવા શક્યતાઓ છે.
અરૂી સમુદ્ધમાંથી ફૂંકાતા પવનના કારણે દક્ષિણ ગુજરાતકમાં વરસાદની સાથે ઠંડા પવનની પણ સંભાવના છે તો બીજી તરફ ઉત્તર ભારતમાં હિમવર્ષોના પ્રકોપ 23 ફેબ્રુઆરી સુધી જોવા મળશે, જેને લઈને ફરી ઠંડીની શક્યતાઓ સેવાી રહી છે.
સાહિન-