1. Home
  2. ગુજરાતી
  3. ઉનાળામાં તમારી ફેશન બરકરાર રાખવા કપડાની સાથે આ શેડ્સના ગોગલ્સ ની કરો પસંદગી,
ઉનાળામાં તમારી ફેશન બરકરાર રાખવા કપડાની સાથે આ શેડ્સના ગોગલ્સ ની કરો પસંદગી,

ઉનાળામાં તમારી ફેશન બરકરાર રાખવા કપડાની સાથે આ શેડ્સના ગોગલ્સ ની કરો પસંદગી,

0
Social Share
  • ઉનાળામાં તમે લાગશઓ સ્ટાઈલિશ
  • કપડાની સાથએ સાથે ગોગલ્સ કરો કેરી

ઉનાળો આવી ગયો છે ઘરની બહાર નીકળતા પહેલા ઘણો વિચાર કરવો પડે તેવી ગરમી પણ પજડી રહી છે,આ સરહીત દરેક સ્ત્રીઓ એવું પણ ઈચ્છે છે કે તેઓ ગરમીમા પ ણસ્ટાઈલિશ દેખાય અને તેમની ફેશન બરકરાર રહે તો ચાલો જાણીએ આ માટેની કેટલીક ટિપ્સ જે તમારા લૂકને બનાવશે શાનદાર

ગોગલ્સ

તમે જ્યારે પણ ઘરની બહાર જાઓ છો ત્યારે ગોગલ્સ પહેરવાનું ક્યારેય નહી ભૂલતા કારણ કે ગોગલ્સ તમારી આંખ પર આવતા તડકાથી રક્ષણ આપે છે એટલું જ નહી ગોગલ્સથી તમારો લૂક પણ શાનદાર બને છે,જો તમે ડ્રેસ પહોર્યો હોય તો મોટા ગોળ બ્લેક શએડ્સના ગોગલ્સ કેરી કરી શકો છો,જો તમે વેસ્ટ્રન લૂકમાં હોવ તો રેડ કે પછી બ્રાઉન શેડ્સના અવનવા શેપના ગોગલ્સ કેરી કરી શકો છો જે તમારા લૂકને ફ્રેન્સી બનાવે છે.

ફેશનેબલ લુક માટે આપ રાઉન્ડ શેપના બ્લુ લેંસીસવાળા સનગ્લાસિ ટ્રાય કરી શકો છે. જે આપને વધારે આકર્ષિત લાગશે.જો તમારે થોડો ફ્ર્ન્કી લૂલ જોઈતો હોય તો તમે હાર્ટ શેપ
સ્ટાઈલિશ ગોગલ્જોસ પહેરી શકો છો.

 બદલતી ફેશન સાથે અવનવા ગોગલ્સ આવ્યા છે જૂદી જૂદી ફેમના ગોગલ્સ તમને આકર્ષક લૂક આપે છે,ખાસ કરીને તમારા કપડા પ્રમાણે ગોગલ્સની પસંદગી કરવી જોઈએ.આ સાથે જ ભરઉનાળામાં ડાર્ક બ્લેક, રેડ જેવા શેડના ગોગલ્સ વધુ આકર્ષક લાગવાની સાથે સાથે જ ગરમીમાં વધુ આરામ દાયક પણ રહે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code