1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. સાયન્સ
  5. જૂલાઈમાં આ રાશિના લોકો પર થઈ શકે છે શનિદેવની કૃપા, આ વાતોનું રાખજો ધ્યાન
જૂલાઈમાં આ રાશિના લોકો પર થઈ શકે છે શનિદેવની કૃપા, આ વાતોનું રાખજો ધ્યાન

જૂલાઈમાં આ રાશિના લોકો પર થઈ શકે છે શનિદેવની કૃપા, આ વાતોનું રાખજો ધ્યાન

0
Social Share

શનિદેવની પૂજા કરનારો વર્ગ ખુબ મોટા પ્રમાણમાં છે. લોકોને જ્યારે આર્થિક અથવા કોઈ અન્ય સમસ્યાઓ થતી હોય છે ત્યારે લોકો શનિદેવની પણ પૂજા કરતા હોય છે. આવામાં જાણકારો દ્વારા કહેવામાં આવ્યું કે જૂલાઈ મહિનામાં આ રાશિના લોકો પર શનિદેવની કૃપા વરસી શકે છે અને તેમણે કેટલીક વાતનું ધ્યાન રાખવું જોઈએ.

શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘરડા, વિકલાંગ – લંગડા, મજૂર, વિધવા-વિધુર અને માંદા વ્યક્તિઓનો કારક – સૂચક ગણવામાં આવે છે. આવા લોકોને અન્ન, ભોજન, વસ્ત્ર, ચપ્પલ, ઔષધનું દાન આપવાથી એમને માન તથા સહકાર આપવાથી શનિ પ્રસન્ન થાય છે, તેની કૃપા ઉતરે છે. શનિનાં અશુભ પરિણામો હળવાં થાય છે.

શનિદેવ બે તબક્કામાં રાશિ પરિવર્તન કરશે. જ્યોતિષના મતે શનિની દૈહિક શરૂ થતાં જ ધંધામાં રોકાણ ન કરવું જોઈએ. આ દરમિયાન, નાણાકીય નિર્ણયો સમજી-વિચારીને લો. કરિયર અને નોકરીમાં સફળતા પણ સાથે નથી મળતી. જો આ રાશિના જાતકો શનિ જયંતિ પર ઉપાય કરે તો વિશેષ લાભ થાય છે. શનિ જયંતિના દિવસે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવી તેનું દાન કરવાથી અશુભ પ્રભાવ ઓછો થાય છે. આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ. આમ કરવાથી દુખાવો દૂર થાય છે.

અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે અને તેની કોઈ પુષ્ટી કરવામાં આવતી નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code