1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીનો ‘સ્વનિધિ સંવાદ’ -કહ્યું, દેશમાં છેલ્લા 6 વર્ષમાં ગરીબો માટે જેટલું કામ થયુ છે તેટલું કામ આ પહેલા ક્યારેય નથી થયું’
પીએમ મોદીનો ‘સ્વનિધિ સંવાદ’ -કહ્યું, દેશમાં છેલ્લા 6 વર્ષમાં ગરીબો માટે જેટલું કામ થયુ છે તેટલું કામ આ પહેલા ક્યારેય નથી થયું’

પીએમ મોદીનો ‘સ્વનિધિ સંવાદ’ -કહ્યું, દેશમાં છેલ્લા 6 વર્ષમાં ગરીબો માટે જેટલું કામ થયુ છે તેટલું કામ આ પહેલા ક્યારેય નથી થયું’

0
Social Share
  • પીએમ મોદીની સ્વનિધિ યોજનાનો લાખ લાખો લોકોને મળ્યો
  • પીએમ મોદીએ વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી કર્યો  સ્વનિધિ સંવાદ
  • સરકારના પ્રયત્નો પ્રત્યેક દેશવાસીઓનું જીવન સરળ બનાવવું અને આત્નનિર્ભર બનાવાનો છે

કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય જીનવ જીવતા લોકો માટે  સામાન્ય લોનની સુવિધા સ્વનિધિ યોજના વિકસાલી છે જે હેઠળ અનેક લારી ગલ્લા વાળા લોકોથઈ લઈને સ્ટ્રીટ વેન્ડર્સ આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યારે આ બાબતે આજ રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘દેશમાં છેલ્લા 6 વર્ષમાં ગરીબો માટે જેટલું કામ થયુ છે તેટલું કામ આ પહેલા ક્યારેય નથી થયું’ , આ વાત પીએમ મોદીએ વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી મધ્યપ્રદેશના રેકડી પટરી વાલા લોકો સાથે ‘સ્વનિધિ સંવાદ’ દરમિયાન કહી હતી તે ઉપરાતં તેમણે કહ્યું કે, અમારી સરકારના પ્રયત્નો પ્રત્યેક દેશવાસીઓનું જીવન સરળ બનાવવું અને આત્નનિર્ભર બનાવાનો છે.

તેમણે કહ્યું કે, આપણા દેશમાં ગરીબોની વાતો તો ઘણી થઈ છે, પરંતુ છેલ્લા છ વર્ષમાં ગરીબો માટે જે કામ કરવામાં આવ્યું તે પહેલાં ક્યારેય થયું નથી. પ્રત્યેક ક્ષેત્ર, દરેક ક્ષેત્ર કે જ્યાં ગરીબ, પીડિત, શોષિત અને વંચિતો અભાવમાં હતા, સરકારની યોજનાઓ તે લોકો માટે સક્ષમ તરીકે ઊભરી આવી હતી.

આ દરમિયાન વડા પ્રધાન મોદીએ કહ્યું કે, એક વખત પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્લાસ્ટિકની બોટલોને બદલે કાદવનાં વાસણોનો ઉપયોગ કરો. તે જ સમયે, પ્રધાનમંત્રીએ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણને અભિનંદન આપતા કહ્યું કે, તેમના પ્રયત્નોથી માત્ર 2 મહિનામાં મધ્યપ્રદેશના 1 લાખથી વધુ શેરી વિક્રેતાઓ – રેકડી વાળો લોકોને સ્વાનિધિ યોજનાનો લાભ મળ્યો છે. આ પહેલીવાર છએ કે લાખો શેરી વિક્રેતાઓનું નેટવર્ક સિસ્ટમ સાચી રીતે જોડવામાં આવ્યા,

સાહીન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code