1. Home
  2. ગુજરાતી
  3. પંજાબના મુખ્યમંત્રીની અચાનક તબિયન બગડી – દિલ્હી ખાતે અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા
પંજાબના મુખ્યમંત્રીની  અચાનક તબિયન બગડી – દિલ્હી ખાતે અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા

પંજાબના મુખ્યમંત્રીની અચાનક તબિયન બગડી – દિલ્હી ખાતે અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા

0
Social Share
  • પંજાબના સીએમની તબિયત બગડી
  • દિલ્હીની ઓપોલોમાં કરાયા દાખલ

દિલ્હીઃ- પંજાબના મુખ્યમંત્રી  ભગવંત માનને વિતેલા દિવસને બુધવારે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમને  અચાનક પેટમાં દુખાવાની ફરિયાદ સર્જાય  હતી.

આ મામલે હોસ્પિટલન વતી  જણાવવામાં આવ્યું છે કે સીએમમ માનના વિતેલા દિવસને બુધવારે કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેના રિપોર્ટ હજી આવવાના બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબના સીએમ ભગવંત માન હજુ થોડા દિવસ હોસ્પિટલમાં દાખલ રહી શકે છે.

ઉલ્લેખનીય છે કે હોસ્પિચલમાં દાખલ થતા પહેલા જ તેઓ ચર્ચામાં આવ્યા હતા કારણ કે ભગવંત માને બુધવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું કે હોસ્પિટલમાં દાખલ થતાં પહેલા એમએસપી પર રચાયેલી સમિતિમાં રાજ્યને પ્રતિનિધિત્વ ન આપ્યું. માને ટ્વીટ કર્યું હતુ કે, “ખેડૂતોને આપેલા વચનની વિરુદ્ધ, હું એમએસપી સમિતિમાં પંજાબને પ્રતિનિધિત્વ ન આપવાના કેન્દ્રના નિર્ણયની નિંદા કરું છું. આ વર્ષે પંજાબમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ આમ આદમી પાર્ટીએ ભગવંત માનને સીએમ બનાવ્યા હતા.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code