1. Home
  2. ગુજરાતી
  3. રણબીર સિંહ – આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ ‘રોકી ઓર રાનીકી પ્રેમ કહાની’નું બીજુ સોંગ ‘ વ્હોટ ઝુમખા’ રિલીઝ
રણબીર સિંહ – આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ ‘રોકી ઓર રાનીકી પ્રેમ કહાની’નું બીજુ સોંગ ‘ વ્હોટ ઝુમખા’ રિલીઝ

રણબીર સિંહ – આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ ‘રોકી ઓર રાનીકી પ્રેમ કહાની’નું બીજુ સોંગ ‘ વ્હોટ ઝુમખા’ રિલીઝ

0
Social Share

મુંબઈઃ- બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટાટર ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાની છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે આ ફિલ્મને લઈને દર્શકો આતુરતાથી રાહ જોી રહ્યા છે આવી સ્થિતિમાં આજરોજ ફિલ્મનું નવું સોંગ વ્હોટ ઝુમખા  રિલીઝ કરવામાં આવ્યું છે.

ફિલ્મ રોકી અને રાનીની પ્રેમ કહાનીનું બીજું ગીત ‘વ્હાઈટ ઝુમકા’ આજે રિલીઝ થઈ ગયું છે. આ એક ફુલ પાર્ટી સોંગ છે, આ સોંગ  સાંભળીને આપણા પગ થરથરવા લાગે છે અને ડાન્સ ફ્લોર પર જઈને ઝુમવાનું મન થાય છે.

આ ગીત સોંગની જો વાત કરીએ તો તે ઓલ્ટ સોંગ ઝુમકા ગીરા રે બરેલી કે બજાર મેંની રીમેક છે, જે પોતાનામાં એક સુપરહિટ સોંગ સાબિત થયું છે. રોકી અને રાનીની લવ સ્ટોરીના આ નવા વર્ઝનમાં રણવીર આલિયાની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.
વ્હોટ ઝુમકા ગીતમાં રણવીર સિંહનો ડાન્સ આલિયા ભટ્ટ સાથે જોવા મળે છે. શાનદાર ડાન્સ મૂવ્સ સાથે રણવીર ચાહકોના દિલની ધડકન વધારી રહ્યો છે. બીજી તરફ રંગબેરંગી સાડીમાં આલિયા ભટ્ટ શાનદાર લાગી રહી છે.હવે પાર્ટીમાં જો આ સોંગ ચાલે તો તે નવાઈની વાત નહી હોય કારણ કે આ સોંગ જોરદાર ડાન્સ કરવા પર મજબૂર કરતું સોંગ છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code