
- વ્હોટસએપ યૂઝર્સ માટે લાવી રહ્ખાયું છે ખાસ સુવિધા
- હવે પ્રોઈફાઈલ ફોટો પણ હાઈક કરી શકાશે
વ્હોટ્સએપ અવાનર નવાર આ સંદેશા એપને અપટેડ કરતું રહે છે વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત નવા ફીચર્સ પણ લાવે છે.ત્યારે હવે યુઝર્સ માટે એક નવું પ્રાઈવસી ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે.
જાણકારી પ્રમાણે નવા પ્રાઈવસી ફીચરની મદદથી એપ યુઝર્સ પોતાનો પ્રોફાઈલ ફોટો હાઈક કરી શકશે અને લાસ્ટ શીન પણ હાઈક કરી શકશેે. એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ પ્રોફાઈલ ફોટો અને લાસ્ટ સીનને લોકોથી સંતાડી શકે છે
આ માટે .પ્રાઈવસી સેટિંગમાં એવરીવન, માય કોન્ટેક્ટ્સ એન્ડ નોબડીનો વિકલ્પ પહેલા થી જ હતા. જ્યારે હવે માય કોન્ટેક્ટએક્સેપ્ટ બીજા વિકલ્પ તરીકે અલગથી ઉમેરવામાં આવ્યો છે.
આ વિકલ્પ પર ક્લિક કરીને, એપ્લિકેશન વપરાશકર્તાઓ ચોક્કસ સંપર્કો પસંદ કરી શકે છે જેઓ પ્રોફાઇલ ફોટો અને છેલ્લે જોવાયેલો શીન શકશે નહીં. પહેલા જો કોઈનો નંબર ફોનમાં સેવ હોય તો તે તમારો પ્રોફાઈલ ફોટો જોઈ શકતો હતો. પ્રોફાઈલ ફોટો છુપાવવા માટે નંબર ડિલીટ અથવા બ્લોક કરવો પડતો હતો. વોટ્સએપે કેટલાક ગ્રૂપ કોલિંગ ફીચર્સની પણ જાહેરાત કરી હતી, જેનાથી યુઝર અન્ય લોકોને મ્યૂટ કરી શકે છે અને ગ્રુપ કોલ દરમિયાન ચોક્કસ લોકોને મેસેજ મોકલી શકે છે. જ્યારે કોઈ ગ્રૂપ કૉલ ઑફ-સ્ક્રીનમાં જોડાય છે ત્યારે બેનર પણ જોઈ શકાય છે.
વ્હોટ્સએપ ગૃપને લઈને પણ લાવી રહ્યું છે ખા ફિચર
WAbetainfoના એક રિપોર્ટમુજબ ,બીડાએપડેટમાં વધુ એક ફીચર ઉમેરવામાં આવ્યું છે. ગ્રુપ એડમિનને ગ્રુપ મેનેજ કરવાની તક મળશે. વ્હોટ્સએપ એક નવા ગ્રુપ ફીચર પર કામ કરી રહ્યું છે. જેથી ગ્રુપ મેમ્બરશીપ એપ્રુવલ ઓપ્શનની મદદથી ગ્રુપ રિક્વેસ્ટ મેનેજ કરી શકાય. માહિતી અનુસાર, ગ્રુપ એડમિન ફીચરને સક્ષમ કર્યા પછી, રસ ધરાવતા યુઝર્સે ગ્રુપ ઇન્વાઇટ લિંકનો ઉપયોગ કરવા માટે ગ્રુપમાં જોડાવા માટે ગ્રૂપ એડમિન પાસેથી મેન્યુઅલ એપ્રુવલ પરમિશન લેવી પડશે.