
રમઝાન ઈદમાં તમારા લૂકને બનાવો સ્ટાઈલિશ , આ પ્રકારના કપડાની કરો પસંદગી જે તમારા લૂકને ચારચાંદ લગાવશે
રમઝાન માસના રોઝા પુરા થવા આવ્યા છે શનિવાર અથવાતો રવિવારે દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવશે ત્યારે દરેક યુવતીઓ હવે શોપિંગમાં વ્યસ્ત જોવા મળશે, ત્યારે આજે વાત કરીશું ઈદના દિવસે સ્ટાઈલિશ દેખાવની. ઈદનો ચાંદ નિકળતાની સાથે તમે પણ ખીલી ઉઠો એવા પ્રકારના કપડાની પસંદગી તમારે કરવી જોઈે, તો ચાલો જોઈએ ઈદને વધુ શાનદાર અને સ્ટાઈલિશ બનાવા કેવા પ્રકારના કપડા પસંદ કરવા જોઈએ.
ઘરારા સ્ટાઈલ
ઈદમાં ગરારા સ્ટાઈલ કપડા તમારા લૂકને વધુ આકર્ષક બનાવે છએ,જો આમા મટરિયલ્સની વાત કરીએ તો જ્યોર્જોટ અને નેટ પર ગરારાની ફેશન ટ્રેન્ડમાં છએ.આ સાથએ જ પ્રિન્ટેડથી લઈને લખનૌવી વર્ક તથા આભાલ વર્ક અને મોતી વર્ક વાળા ગરારા માર્કેટમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે, જો તમારી હાઈટ વધુ છે તો તમે ઈદમાં આ પ્રકારના કપડા કેરી કરી શકો છો.
ઘરારામાં થ્રી પીસ સ્ટાઈલ
જો તમને કંઈક અલગ દેખાવ જોઈએ છે અને થોડો હેવી લૂક જોઈએ છે તો તમે ઘરારામાં 3 પીસની પસંદગી કરી શકો છો,જેમાં નીતે ચણઈયો અથવા ઘરારા સલવાર આવે છએ,ઉપર ક્રોપ ટોપ કે ચોલી આવે છે અને ત્રીજા પીસમાં લોંગ કોટી કે સ્રગ આવે છે,આ થ્રી પિસ તમાલા લૂકને વધુ શાનદાર બનાવે છે,વર્ક વાળા 3 પીસથી વલઈને પ્રિન્ડેટ જ્યોર્જોટના થ્રી
લોંગ દુપટ્ટા ગાઉન
એવરગ્રીન ફેશન એટલે લોંગ ગાઉન અને સાથે ફ્રેન્સી દુપટ્ટો, જે તમારા લૂકને વધુ શાનદાર અને આકર્ષક બનાવે છે, લોંગ ગાઉનમાં નેટના ગાઉન તથા વ્રેક વાળઆ અને જ્યોર્જોટમાં હોય છએ જો તમને લાઈટ વેેઈચ ગાઉન ગમે છે તો કોટનમાં પણ આજકાલ ગાઉન ઉપલબ્ધ હોય છે માર્કેટમાં અવનવા ગાઉન મળતા હોય છે.