એક-બે નહીં પરંતુ 10 દેશોમાંથી પસાર થાય છે આ નદી
ભારતમાં 200 થી વધુ નદીઓ વહે છે, જ્યારે વિશ્વમાં સૌથી વધુ નદીઓ બાંગ્લાદેશમાં વહે છે, બાંગ્લાદેશમાં 700 જેટલી નદીઓ વહે છે. પરંતુ અમે તમને એક એવી નદી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એક-બે નહીં પરંતુ 10 દેશોમાં વહે છે. વાસ્તવમાં આપણે ડેબુન નદીની વાત કરી રહ્યા છીએ. આ નદી મધ્ય યુરોપની સૌથી લાંબી નદી […]