પાવાગઢ : ચોમાસામાં રાત્રે 10 થી સવારે 4 વાગ્યા સુધી પગપાળા માર્ગ પર અવરજવર પર પ્રતિબંધ
વડોદરા, 4 જુલાઈ 2026: ચોમાસાની ઋતુ દરમિયાન યાત્રિકોની સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ અગ્રિમતા આપતા પાવાગઢ વહીવટી તંત્ર દ્વારા એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહાડી વિસ્તારોમાં ચોમાસા દરમિયાન સર્જાતા સંભવિત જોખમોને ટાળવા માટે તંત્રએ રાત્રિના સમયે યાત્રિકોની અવરજવર પર આંશિક પ્રતિબંધ લાદી દીધો છે. હવેથી ચોમાસા દરમિયાન રાત્રિના 10 વાગ્યાથી લઈને સવારના 4 વાગ્યા […]


