1. Home
  2. Tag "108 emergency service"

ધૂળેટીના દિને 108 ઈમરજન્સી સેવાને અકસ્માતના 715, મારામરીના 360 કોલ મળ્યા

મેડિકલ ઈમરજન્સીના કેસમાં 30 ટકાનો વધારો નોંધાયો અમદાવાદમાં સૌથી વધુ 95 માર્ગ અકસ્માતના ઈમરજન્સી કેસ નોંધાયા સામાન્ય દિવસોની તુલનાએ રોડ અકસ્માતના કેસમાં વધારો નોંધાયો અમદાવાદઃ રાજ્યમાં જાહેર રજાના દિવસે 108 ઈમજન્સીના કેસમાં વધારો થતો હોય છે. ત્યારે હોળી-ધૂળેટીના તહેવારોમાં મારામારી, માર્ગ અકસ્માત સહિતની ઘટનાઓ બની હતી. 108 ઈમરજન્સી સેવા દ્વારા ધૂળેટીની સાંજ 6 વાગ્યા સુધીમાં […]

108 ઇમરજન્સી સેવા’: નાગરિકોના જીવ બચાવવા અડીખમ

ગુજરાતમાં ઓગસ્ટ-2024 સુધીમાં 1.66 કરોડથી વધુ કૉલ 108માં નોંધાયા, 414 જેટલી ખિલખિલાટ વાનનો 1.13 કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો,  આરોગ્ય સંજીવની-મોબાઇલ હેલ્થ યુનિટનો 2 કરોડથી વધુ નાગરિકોએ લીધો લાભ ગાંધીનગરઃ રોકેટની ગતિએ ચાલતી 108 એમ્બુલેંસ અને મક્કમતાપૂર્વક ફરજ નિભાવતા 108 ઇમરજન્સી સેવાની સમગ્ર ટીમ ગુજરાતના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને […]

ગુજરાતમાં 108 ઈમરજન્સી સેવા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 1.52 કરોડ કોલ એટેન્ડ કરાયા

ગાંધીનગરઃ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2007માં શરૂ કરાયેલી આરોગ્યલક્ષી 108 ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના તમામ જિલ્લાના શહેરો, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે 108 ઇમરજન્સી સેવા 24×7 વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે, જે ગુજરાતના […]

108 ઈમરજન્સી સેવાના ફોન રણકી ઉઠ્યાં : એક મિનિટમાં 18 કોલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતાં 108 એમ્બ્યુલન્સ સર્વિસ માટે રોજના કેટલા કોલ આવી રહ્યાં છે તેવો સવાલ કોઇ પૂછે તો કહી શકાય છે કે આ મોબાઇલ કોલ બંધ થતાં જ નથી. 108 સુવિધાની કામગીરી કોરોના સમયમાં બમણી થઇ ચૂકી છે. રેકોર્ડબ્રેક કોલ આવી રહ્યાં છે. 108 એમ્બ્યુલન્સ માટે છેલ્લા સાત દિવસમાં 182633 જેટલા કોલ આવ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code