ચીનમાં ટ્રેન અકસ્માતમાં 11 લોકોના મોત થયા અને 2 ઘાયલ
નવી દિલ્હી: ચીનના દક્ષિણ પ્રાંત યુનાનમાં સવારે એક દુ:ખદ ટ્રેન અકસ્માત થયો હતો, જેમાં 11 લોકોના મોત થયા અને બે લોકો ઘાયલ થયા. આ અકસ્માત રેલ્વે કર્મચારીઓના ગ્રુપ સાથે અથડાવાને કારણે થયો હતો, જેમાં અન્ય બે લોકો પણ ઘાયલ થયા હતા. કુનમિંગ શહેરના લુઓયાંગ ટાઉન રેલ્વે સ્ટેશનની અંદર એક વળાંકવાળા ભાગમાં પાટા પર ઘૂસી ગયેલા […]


