1. Home
  2. Tag "11 schools"

દિલ્હીની 11 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: દેશની રાજધાની દિલ્હીમાં સ્કૂલોમાં બોમ્બની ધમકી આપવાની ઘટના ફરીથી સામે આવી છે. દિલ્હીની 11 સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપતા નનામા ફોન મળતા ખળભળાટ મચી ગયો હતો. સંસદ હુમલામાં ફાંસીની સજા પામેલા આતંકવાદી અફજલ ગુરુના નામનો ઉલ્લેખ પણ ધમકીભર્યા ઈ-મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર દિલ્હીની કુલ 9 જેટલી […]

વડગામ અને દાંતા તાલુકાની 11 શાળાના 44 શિક્ષકો ગુલ્લી મારતા પકડાયાં,

પાલનપુરઃ રાજ્યના અંતરિયાળ ગામોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અનિયમિત રહેતા હોવાની ફરિયાદો અવાર-નવાર ઉઠતી હોય છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સરપ્રાઈઝ ચેકિંગ કરવાની સુચના આપી છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ આકસ્મિક ચેકિંગ હાથ ધરતા વડગામ અને દાંતા તાલુકાની વિવિધ 11 શાળાના 44 શિક્ષકો ફરજમાં ગુલ્લી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code