અમદાવાદના પોલીસ કમિશનરે બદલીનો ગંજીપો ચીપ્યો, 1124 કોન્સ્ટેબલ, ASIની સાગમટે બદલી
અમદાવાદઃ શહેરના પોલીસ કમિશનરે પીઆઈ, પીએસઆઈની બદલીઓ કર્યા બાદ એક જ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની સાગમટે બદલીઓ કરી છે. કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ મળીને કૂલ 1124 કર્મચારીઓની બદલીઓ કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે એક સાથે 1124 પોલીસ બદલી કરી છે. જેમાં ખાસ કરીને ઘણા પોલીસ કર્મચારીઓ […]