રાજસ્થાનમાં પોલીસ પર પથ્થર અને કાચની બોટલો ફેંકવાના આરોપમાં 115 તોફાનીઓની ધરપકડ
જયપુર 28 ડિસેમ્બર 2025: Rioters arrested in Rajasthan રાજસ્થાનના જયપુર જિલ્લાના ચૌમુમાં કલંદરી મસ્જિદની બહાર રેલિંગ અને પથ્થરો હટાવવાને લઈને ફાટી નીકળેલી હિંસા દરમિયાન પોલીસ અને સામાન્ય લોકો પર પથ્થરમારો કરવા બદલ અત્યાર સુધીમાં 115 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ડ્રોન સર્વેમાં, મુસ્લિમ સમુદાયના 75 ઘરોની છત પર પથ્થરો અને […]


