ક્વોરેન્ટાઈન કરાયેલા 17 સિંહમાંથી 12 સિંહ સ્વસ્થ થતાં જંગલમાં મુક્ત કરાયા
જુનાગઢ, 5 જુન, 2026 : Out of 17 quarantined lions, 12 recovered and were released ગીરના જંગલ અને તેની આજુબાજુના રેવન્યુ વિસ્તારમાં વિહાર કરતા 8 જેટલાં સિંહના કોઈ ગંભીર બિમારીને કારણે મોત નિપજતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તબીબોની ટીમ સાથે જશાધાર રેન્જ દોડી ગયા હતા. આ બનાવને પગલે મુખ્યમંત્રીએ તાકીદની બેઠક બોલાવી હતી. અને બિમાર […]


