પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે: કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી
નવી દિલ્હી, 31 મે 2026: Union Minister G. Kishan Reddy કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. આજે હૈદરાબાદમાં “મન કી બાત” સાંભળ્યા પછી મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે દેશભરના લાખો લોકો દર મહિને આ કાર્યક્રમની […]


