ગુજરાત એસટી નિગમ દ્વારા જન્માષ્ટમીના તહેવારોમાં પ્રવાસીઓ માટે 1200 એકસ્ટ્રા બસોનું સંચાલન
નાગરિકો જન્માષ્ટમીના તહેવારમાં સરળતાથી પોતાના વતન જઈ ઉજવણી કરી શકશે, રાજ્યના બે લાખથી વધુ મુસાફરોને મળશે લાભ, રાજ્યના દરેક પ્રવાસન સ્થળો માટે એકસ્ટ્રા બસોનું સંચાલન અમદાવાદઃ રાજ્યના નાગરિકો પવિત્ર શ્રાવણ માસમાં આવતા સાતમ, આઠમ-જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું […]