ગુજરાતમાં 14 ડેમો હાઈએલર્ટ પર, 49 ડેમાં 10 ટકાથી ઓછું પાણી
અમદાવાદઃ રાજ્યભરમાં ઘટાટોપ વાદળો ગોરંભાયેલા છે, અને મેઘરાજા સમયાંતરે અમી વર્ષા વરસાવી રહ્યા છે. આજે શુક્રવારે બપોર સુધીમાં 89 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં બનાસકાંઠાના પાલનપુર,દાંતા, વડગામમાં ત્રણ ઈંચ, સાબરકાંઠાના વિજયનગર, સુરતના ઉંમરપાડા અને મોરબીના હળવદમાં પણ ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. અને બાકીના તાલુકામાં ઝાંપટાથી લઈને બે ઈંચ વરસાદ પડ્યો હતો. ચોમાસુ ફરી સક્રિય […]