અમરેલીમાં રખડતા કૂતરાનો ત્રાસ, એક જ દિવસમાં કૂતરા કરડવાના 15 બનાવો
અમરેલીના લાઠી રોડ પર કૂતરા કરડવાના વધુ બનાવો, નગરપાલિકાનું તંત્ર કૂતરા પકડવામાં નિષ્કિય, રાતના સમયે પણ કૂતરા વાહનો પાછળ દોડે છે અમરેલી: શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. શહેરની દરેક શેરીઓમાં વાહનો પાછળ કૂતરા પડતા હોય છે. એક જ દિવસમાં કૂતરા કરડવાના 15 બનાવો બન્યો છે. શહેરના નગરપાલિકાનું તંત્ર કૂતરાની વસતીના નિયંત્રણ કરવામાં […]