કચ્છના અંજારમાં વરસાદી પાણીમાં ફસાયેલી 150 ગાયોને પોલીસે બચાવી લીધી
150 ગાયો માધવનગરમાં વરસાદી પાણીમાં ફસાઈ હતી, રેડ એલર્ટ અપાયું હોવાથી લોકોને સાવચેત રહેવા તંત્રએ કરી અપીલ, ભૂજઃ કચ્છમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સારોએવો વરસાદ પડ્યો છે. અને હજુપણ ભારે વરસાદ પડવાની આગાહી છે. ત્યારે જિલ્લાનું વહિવનટી તંત્ર એલર્ટ મોડમાં છે. દરમિયાન અંજારના ખેડોઈ વિસ્તારમાં ભારે વરસાદને કારણે 100થી 150 ગાયો ફસાઆ હોવાની પોલીસને જાણ થતાં […]