1. Home
  2. Tag "15th august 2022"

દિલ્હી લાલ કિલ્લા પર સ્વતંત્રતા પર્વને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત – પ્રદેશમાં 25 હજાર જવાનો તૈનાત

દિલ્હીમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો લા કિલ્લા પર આવતી કાલને લઈને તૈયારીઓ જોરશોરમાં દિલ્હીઃ- સમગ્ર દેશ આઝાદીના 75મા પર્વની ઉજણી કરી રહ્યો છે ત્યારે આવતી કાલે પીએમ મોદી લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરવાના છે ત્યારે સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવી નથી, સમગ્ર દિલ્હીમાં હડારો સેનિકો આવતી કાલના ખાસ દિવસને લઈને તૈયાન […]

યુપીમાં 15મી ઓગસ્ટને લઈને દરેક જીલ્લાઓની સીમા પર કડક સુરક્ષા ગોઠવાઈ – જાહેર સ્થળો પર ડ્રોન દ્રારા ચાંપતી નજર રખાશે

ઉત્તરપપ્રદેશમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો દરેક જીલ્લાની સીમાઓ પર રખાશે ખાસ નજર લખનૌઃ- દેશભરમાં 75મો આઝાદીનો મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે સુરક્ષાને લઈને ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, 15 ઓગસ્ટ પહેલા કુલગામમાં પણ આતંકી હુમલો થયો હતો ત્યારે હવે ઉત્તપરપ્રદેશમાં પણ હાઈ એલર્ટ જોવા મળે છે જેને લઈને સુરક્ષામાં કોઈ ચૂંક ન રહે […]

15મી ઓગસ્ટનું આયોજન આ વખતે હશે ખાસ- પ્રથમ વખત સ્વદેશી ગનથી કરાશે સલામી઼

15મી ઓગસ્ટનું આયોજન આ વખતે  ખાસ પ્રથમ વખત સ્વદેશી ગનથી કરાશે સલામી઼ દિલ્હીઃ- દેશ આઝાદીના 75મા મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે આ વખતે  દિલ્હીમાં પણ આ પ્રવ પર ખાસ પ્રકારની તૈ.યારીઓ કરવામાં આવી છે, પીએમ મોદીએ લોકોને ઘરે ઘરે તિરંગો લહેરાવાની અપીલ કરી છે ગર ઘર તિરંગા હેઠળ દેશભરમાં તિરંગાઓ લહેરાતા જોવા મળી રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code